નિફ્ટી માટે સપોર્ટ લેવલ્સ 22372- 22301 પોઇન્ટ અને રેઝિસ્ટન્સ લેવલ્સ 22551- 22660 પોઇન્ટ્સ

અમદાવાદ, 7 મેઃ લોકસભા ચૂંટણી અવસર પૂરજોશમાં જામ્યો છે. પરંતુ શેરબજારો મતપેટીઓ ખૂલે ત્યાં સુધી થોભો અને રાહ જુઓની નીતિ સાથે રાહ જોઇ રહ્યા હોય તેમ મંગળવારે સેન્સેક્સ અને નિફ્ટી ફ્લેટ-ટુ-પોઝિટિવ નોટ પર ખુલે તેવી શક્યતા છે કારણ કે GIFT નિફ્ટી 10 પોઈન્ટના સુધારા સાથે વ્યાપક ઈન્ડેક્સ માટે સુસ્તશરૂઆત સૂચવે છે. PSU શેરોમાં જોવા મળેલી…

Read More

India VIX ઈન્ડેક્સ વર્ષની ટોચે, શેરબજારમાં વોલેટિલિટી વધવાનો સંકેત, આ શેરો પર નજર રાખો

અમદાવાદ, 7 મેઃ સેન્સેક્સ અને નિફ્ટી આજે મિક્સ ટ્રેન્ડમાં બંધ રહ્યા છે. ઈન્ટ્રા ડે અફરાતફરી જોવા મળી હતી. જેની પાછળનું કારણ વોલેટિલિટી ઈન્ડેક્સ India VIXમાં રેકોર્ડ ઉછાળો છે.  India VIX ઈન્ડેક્સ આજે 15 ટકા ઉછાળા સાથે 16.96ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે. જે ભારતીય શેરબજારમાં ભારે વોલેટિલિટીનો સંકેત આપે છે. ફિઅર ઈન્ડેક્સ તરીકે જાણીતા India VIX…

Read More

STOCKS IN NEWS, Q4 RESULTS AT A GLANCE, HPCL, BPCLમાં બોનસની વિચારણા

અમદાવાદ, 7 મેઃ વિપ્રો: કંપની Microsoft સાથે Gen AI ઉત્પાદનો માટે સહયોગ કરે છે (POSITIVE) ઓરિએન્ટ ઈલેક્ટ્રીક: કંપનીએ હૈદરાબાદ, તેલંગાણા ખાતે ગ્રીનફિલ્ડ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાંથી વ્યાપારી ઉત્પાદન શરૂ કર્યું: (POSITIVE) લુપિન: કંપનીને ટ્રેવોપ્રોસ્ટ ઓપ્થાલ્મિક સોલ્યુશન યુએસપી માટે યુએસ એફડીએની મંજૂરી મળી. (POSITIVE) HPCL: કંપની 9 મે, 2024 ના રોજ, Q4 કમાણી સાથે બોનસ ઇક્વિટી શેર પર…

Read More

Q4FY24 EARNING CALENDAR: chamblfert, drreddy, igl, jswenergy, pidiliteind, srf, voltas

અમદાવાદ, 7 મેઃ અગ્રણી કંપનીઓ દ્વારા આજે જાહેર થનારા ચોથા ત્રિમાસિક તેમજ વાર્ષિક પરીણામો અંગેના અંદાજો અગ્રણી બ્રોકરેજ હાઉસ તેમજ બજાર નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાયા છે. તે અત્રે રોકાણકારોના અભ્યાસ માટે રજૂ કરીએ છીએ. 07.05.2024: CENTURYTEX, CHAMBLFERT, DELTACORP, DRREDDY, GRAPHITE, IDFC, IGL, IRB, JINDALSAW, JSWENERGY, JWL, KEC, LATENTVIEW, MFSL, NAVINFLUOR, ORIENTBELL, PIDILITIND, POLICYBZR, RANEENGINE, SONATSOFTW,…

Read More

Q4 Results: આ ઓઈલ મેન્યુફેક્ચરિંગ કંપની આ વર્ષે બોનસ કેન્ડિડેટ

અમદાવાદ, 6 મે: Hindustan Petroleum Corporation Limited (HPCL) તેની 9 મે, 2024ના રોજ યોજાનારી બોર્ડ બેઠકમાં ચોથા ત્રિમાસિક અને નાણાકીય વર્ષ 2023-24ના પરિણામોની જાહેરાત દરમિયાન શેરધારકોને બોનસ શેર્સ આપી શકે છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા બોનસ શેર જારી કરવા મંજૂરી મળી હોવાનું જાણવા મળ્યું છે. જો કે, હજી રેકોર્ડ તારીખની જાહેરાત થઈ નથી. ત્રીજી વખત…

Read More

રેમન્ડની q4 આવક 23% વધી, 100% ડિવિડન્ડ

મુંબઇ, 6 મેઃ રેમન્ડે અત્યાર સુધીની સર્વોચ્ચ વાર્ષિક અને ત્રિમાસિક ગાળાની આવક તથા નફાકારકતા નોંધાવવા સાથે સતત 11મા નફાકારક ત્રિમાસિક ગાળા સાથે ગ્રોથ મોમેન્ટમ જાળવી છે. નાણાંકીય વર્ષ 2024ના સીમાચિહ્નરૂપ વર્ષમાં રેમન્ડે રૂ. 9,286 કરોડની અત્યાર સુધીની સર્વોચ્ચ વાર્ષિક આવક અને રૂ. 1,575 કરોડની એબિટા તથા 17.0 ટકાનું એબિટા માર્જિન નોંધાવ્યું હતું. નાણાંકીય વર્ષ 2024ના…

Read More

રિલાયન્સ રિટેલની ટીરા બ્યૂટી પ્રસ્તુત કરે છે નવી પ્રાઈવેટ લેબલ બ્રાન્ડ: ‘નેઈલ્સ અવર વે’

મુંબઈ, 6 મે: રિલાયન્સ રિટેલ્સની ટીરા બ્યૂટી તેની લેટેસ્ટ પ્રાઈવેટ લેબલ બ્રાન્ડ, ‘નેઈલ્સ અવર વે’ના લોન્ચિંગની જાહેરાત કરે છે. ‘નેઈલ્સ અવર વે’ નવીનતમ પ્રોડક્ટ લાઈનની સાથે નખની કાળજી રાખવાની પ્રક્રિયામાં એક નવતર અભિગમ પ્રસ્તુત કરે છે જેમાં જેલ વેલ, સ્વીફ્ટ ડ્રાય, બ્રીધ અવે અને ટ્રીટ કોટ નેઈલ ઈનેમલ કલેક્શન્સનો સમાવેશ થાય છે. વાઈબ્રન્ટ ઈનેમલ્સની સાથે,…

Read More

Fund Houses Recommendations : DMART, KOTAKBANK, KEIIND, BRITANIA, ONGC, TITAN, MRF

અમદાવાદ, 6 મેઃ વિવિધ અગ્રણી બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટે સલાહ મળી રહી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. JP Morgan on DMart: Upgrade to Overweight on Company, raise target price at Rs 5400/sh (Positive) MOSL on DMart: Maintain Buy on Company, raise target…

Read More