STOCKS IN NEWS, Q4 RESULTS AT A GLANCE

અમદાવાદ, 6 મેઃ વિવિધ કંપનીઓ અંગે પ્રગટ થયેલા સમાચારો કંપની વિષયક માહિતી તેમજ કંપનીઓ દ્વારા જાહેર કરાયેલા ચોથા ત્રિમાસિક/ વાર્ષિક પરીણામો અંગે સંક્ષિપ્ત માહિતી રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. ડૉ રેડ્ડીઝ લેબ: કંપનીએ યુ.એસ.માં ડોક્સીસાયકલિન કેપ્સ્યુલ્સ લોન્ચ કરવાની જાહેરાત કરી છે (POSITIVE) ટાટા પાવર: કંપનીએ SJVN લિમિટેડ સાથે 460 મેગાવોટની પેઢી અને ડિસ્પેચેબલ…

Read More

Q4FY24 EARNING CALENDAR: BOMDYEING, GODREJCP, GUJGASLTD, LUPIN, MARICO

અમદાવાદ, 6 મેઃ 06.05.2024: AEROFLEX, ARVIND, BOMDYEING, CARTRADE, CGPOWER, DCMSHRIRAM, GHCL, GODREJCP, GRINDWELL, GUJGASLTD, HAPPSTMNDS, INDIANB, LUPIN, MARICO, PRUDENT, ROUTE, SUVEN, UTTAMSUGAR GODREJCP  Revenue expected at Rs 3345 crore versus Rs 3300 crore  EBITDA expected to be seen at Rs 744 crore versus Rs 648 crore  EBITDA margin expected to be seen at 22.2% versus…

Read More

અદાણી એન્ટરપ્રાઇઝીસઃ વાર્ષિક EBIDTAમાં 32% વૃદ્ધિ

અમદાવાદ, 5 મેઃ અદાણી એન્ટરપ્રાઇઝ લિ. (AEL) એ તા. ​​31 માર્ચ, 2024 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને સમગ્ર વર્ષ માટેના તેના પરિણામો જાહેર કર્યા છે. નાણા વર્ષ-24 વાર્ષિક ધોરણે એકીકૃત ઝલકઃ EBIDTA 32% વધીને રૂ.13,237 કરોડ, PBT 56% વધીને રૂ.5,640 કરોડ, ANIL ઇકોસિસ્ટમ EBIDTA 4.6x વધીને રૂ. 2,296 કરોડ, એરપોર્ટ EBIDTA 45% વધીને રૂ.2,437…

Read More

અદાણી ગ્રીનનો વાર્ષિક નફો 25% વધ્યો

અમદાવાદ, 5 મે: અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL)એ 31 માર્ચ 2024 ના રોજ પૂરા થતા ત્રિમાસિક અને વર્ષના નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે. તે અનુસાર આવકો 33 ટકા વધી રૂ. 7735 કરોડ, EBITDA માર્જિન 92%, રોકડ નફો 25 ટકા વધી રૂ. 3986 કરોડ નોંધાવ્યો છે. વાર્ષિક ધોરણે કામકાજની ક્ષમતા 35% વધીને 10.9 GW થઇ છે….

Read More

FII SELLING: IndusInd બેન્ક, HDFC બેન્ક, ITC સહિતના શેરોમાંથી વિદેશી રોકાણ પાછું ખેંચાયું

અમદાવાદ, 3 મેઃ અમેરિકી વ્યાજદરો જાળવી રાખવામાં આવતાં તેમજ ફુગાવાના વધતા વલણ ઉપરાંત સેન્સેક્સ અને નિફ્ટીની એકધારી તેજીમાંથી પ્રોફિટ બુક કરવાના હેતુ સાથે વિદેશી રોકાણકારો ભારતીય ઈક્વિટી બજારોમાંથી રોકાણ પાછું ખેંચી રહ્યા છે. વિદેશી રોકાણકારોએ ઈન્ડસઈન્ડ બેન્ક, એચડીએફસી બેન્ક, આઈટીસી જેવા લાર્જકેપ શેરોમાં વેચવાલી નોંધાવી છે. સ્ટોકએજના આંકડા અનુસાર, ચોથા ત્રિમાસિક દરમિયાન નિફ્ટી 200 ઈન્ડેક્સમાં…

Read More

SK ફાઈનાન્સઃ IPO માટે SEBI સમક્ષ DRHP ફાઈલ કર્યું

અમદાવાદ, 3 મેઃ વ્હિકલ ફાઈનાન્સિંગ અને એમએસએમઈ ફાઈનાન્સિંગ સેગમેન્ટમાં ઝડપથી વિકસતી 1994માં સ્થાપિત SK ફાઈનાન્સ લિમિટેડે IPO માટે SEBI સમક્ષ ડ્રાફ્ટ રેડ હિયરિંગ પ્રોસ્પેક્ટ્સ (DRHP) ફાઈલ કર્યું છે. કંપની IPO હેઠળ રૂ. 2200 કરોડ સુધીનું ફંડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. ઓફરમાં રૂ. 500 કરોડ સુધીનો ફ્રેશ ઈશ્યૂ તથા ઓફર ફોર સેલ અંતર્ગત સેલિંગ શેરહોલ્ડર…

Read More

અજૂની બાયોટેકનો રૂ. 5ની કિંમત અને 1:1 રેશિયો સાથે રાઇટ્સ ઇશ્યૂ તા.31 મેએ

ક્રિસિલે લાંબા ગાળાની ક્રેડિટ ફેસિલિટીઝને “CRISIL BB+/ Stable” રેટિંગ આપ્યું અમદાવાદ, 3 મેઃ અજૂની બાયોટેક લિમિટેડને ક્રિસિલ લિમિટેડે કંપનીની લાંબા ગાળાની ક્રેડિટ ફેસિલિટીઝને “CRISIL BB+/ Stable” રેટિંગ આપ્યું છે. આ અપગ્રેડ રિસ્ક પ્રોફાઇલ, રેવન્યુ સ્ટ્રીમ્સ અને ઓપરેશનલ પ્રોફિટાબિલિટી સુધારવાના કંપનીના હાલના પ્રયાસોને દર્શાવે છે. તે કંપનીના પ્રમોટર્સની નોંધપાત્ર કુશળતા, મજબૂત ગ્રાહક ભાગીદારીઓ અને સાનુકૂળ ફાઇનાન્શિયલ…

Read More