FICCI એ 97માં સ્થાપના દિવસની ઉજવણી કરી, 1927-1959ના ભૂતકાળના 33 પ્રમુખોનું સન્માન કર્યું

2023-24 માટે FICCIનું બીજું NECM અને સ્થાપના દિવસની ઉજવણી મુંબઈમાં પૂર્ણ થઈ મુંબઈ, 9 એપ્રિલઃ ભારતની સર્વોચ્ચ અને સૌથી જૂની બિઝનેસ ચેમ્બર ફેડરેશન ઑફ ઈન્ડિયન ચેમ્બર્સ ઑફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI) એ 7 એપ્રિલે તેનો 97મો સ્થાપના દિવસ ઉજવ્યો અને FICCIએ વર્ષ 1927 થી 1959 સુધીના તેના ભૂતકાળના 33 પ્રમુખોનું સન્માન કર્યું હતું. નવી દિલ્હી…

Read More

KBC ગ્લોબલ લિ.નું સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રિયલ એસ્ટેટ માર્કેટ્સમાં વૃદ્ધિનું લક્ષ્ય

નાસિક, 9 એપ્રિલ: કન્સ્ટ્રક્શન અને રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ સેક્ટરમાં વ્યસ્ત કંપની KBC ગ્લોબલ લિમિટેડે (જે અગાઉ કાર્ડા કન્સ્ટ્રક્શન લિમિટેડના નામે ઓળખાતી હતી) સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારો બંનેમાં વિસ્તરણ માટે તેની વ્યૂહાત્મક યોજનાઓ જાહેર કરી છે. કંપની નાસિકમાં રેસિડેન્શિયલ તથા રેસિડેન્શિયલ-કમ-ઓફિસ પ્રોજેક્ટ્સના ડેવલપમેન્ટ અને વેચાણમાં નિપુણતા હાંસલ કરી છે. કંપની બે સેગમેન્ટ્સમાં મુખ્યત્વે કામ કરે છે,…

Read More

પોપ્યુલર વ્હીકલ્સ: 9 માસમાં આવકો 19% વધી રૂ. 4,274.7 કરોડ

મુંબઇ/કોચી, 9 એપ્રિલ: પોપ્યુલર વ્હીકલ્સ એન્ડ સર્વિસિસ લિમિટેડ (પીવીએસએલ)એ 21 ડિસેમ્બર, 2023ના રોજ સમાપ્ત થયેલાં ક્વાર્ટર અને નવ મહિના માટે તેના નાણાકીય પરિણામો જાહેર કર્યાં છે. 31 ડિસેમ્બર, 2023ના રોજ સમાપ્ત નવ મહિના માટે નાણાકીય હાઇલાઇટ્સઃ 31 ડિસેમ્બર, 2023ના રોજ સમાપ્ત થયેલાં ક્વાર્ટર માટે નાણાકીય હાઇલાઇટ્સઃ નાણાકીય પરિણામોની જાહેરાત વિશે પ્રતિક્રિયા આપતાં પોપ્યુલર વ્હીકલ્સ એન્ડ…

Read More

11,17 એપ્રિલ, 1, 20 મેએ શેરબજારો બંધ રહેશે

મુંબઇ, 9 એપ્રિલઃ મુંબઇ શેરબજાર તથા નેશનલ સ્ટોક એક્સચેન્જે એક નોટિફિકેશન દ્વારા જાહેરાત કરી છે કે, આગામી તા. 20મી મે-2024ના રોજ લોકસભા ચૂંટણી નિમિત્તે શેરબજારો બંધ રહેશે. તે અગાઉ તા. 1 મે અને એપ્રિલ મહિનામાં પણ શેરબજારો બે દિવસ રજા પાળશે. નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયાએ મુંબઈમાં 20 મેના રોજ લોકસભા ચૂંટણીનું મતદાન હોવાના કારણે…

Read More

અદાણી એન્ટરપ્રાઈઝના શેરોમાં 17% અપસાઈડની જેફરીઝની આગાહી   

નવી દિલ્હી, 9 એપ્રિલઃ અદાણી જૂથની ફ્લેગશીપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝના શેરોમાં 17% અપસાઇડની આગાહી કરવામાં આવી છે. ઇન્વેસ્ટમેન્ટ બેન્ક અને ફાઇનાન્શિયલ રિસર્ચ સર્વિસિસમાં ખ્યાતનામ જેફરીઝ જૂથે તેના સટીક અને પ્રબળ કારણો જણાવતા મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે. તાજેતરમાં અદાણીના કોપર યુનિટની શરૂઆત બાદ તેના સ્ટોકમાં સંભવિત ઉછાળા માટે 4 મુખ્ય કારણોને જવાબદાર ગણવામાં આવ્યા છે….

Read More

બ્લેકરોક, એડીઆઈએ, ડોમેસ્ટિક ફંડ્સે વેદાંતામાં હિસ્સો વધાર્યો

મુંબઇ, 9 એપ્રિલઃ એસેટ મેનેજર બ્લેકરોક તથા અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી તેમજ આઈસીઆઈસીઆઈ મ્યુચ્યુઅલ ફંડ અને નિપ્પોન ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ જેવા સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સે છેલ્લા ચાર મહિનામાં વેદાંતામાં તેમનું હોલ્ડિંગ લગભગ બે ટકા વધાર્યું છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)એ આ જ સમયગાળા દરમિયાન સમૂહમાં તેમનો હિસ્સો 1.2 ટકા વધાર્યો હતો. વેદાંતા નાણાંકીય વર્ષ 2024માં લગભગ…

Read More

કોટક અલ્ટરનેટ એસેટ મેનેજર્સના આઈકોનિક ફંડે રૂ. 2,000 કરોડ એકત્રિત કર્યા

મુંબઈ, 9 એપ્રિલ: કોટક અલ્ટરનેટ એસેટ મેનેજર્સ લિમિટેડ (Kotak Alt)ના કોટક આઈકોનિક ફંડે રૂ. 2,000 કરોડ એકત્રિત કર્યા છે. આ ઓપન-એન્ડેડ ફંડને ઇક્વિટી મલ્ટી-એડવાઇઝર પોર્ટફોલિયો સોલ્યુશન તરીકે તૈયાર કરવામાં આવ્યું છે. આજના ડાયનેમિક ઇન્વેસ્ટિંગ ક્ષેત્રે રોકાણકારોને વધતી ઊથલપાથલ અને સતત બદલાતા બજાર માહોલ સાથે તાલ મિલાવવાનું વધુને વધુ મુશ્કેલ લાગી રહ્યું છે જેનાથી રોકાણકારોને માર્કેટ…

Read More

કોટક લાઇફ અને જના સ્મોલ ફાઇનાન્સ બેંકે ભાગીદારી કરી

મુંબઈ, 9 એપ્રિલ: કોટક મહિન્દ્રા લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ (“Kotak Life”) આજે જના સ્મોલ ફાઇનાન્સ બેંક સાથે તેની કોર્પોરેટ એજન્સી પાર્ટનરશિપની જાહેરાત કરી હતી. આ ભાગીદારીથી જના સ્મોલ ફાઇનાન્સ બેંકના 52 લાખ ગ્રાહકોને 22 રાજ્યો તથા 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા બેંકના 781 બેંકિંગ આઉટલેટ્સ થકી કોટક લાઇફ દ્વારા પૂરા પડાતા વિશિષ્ટ લાઇફ ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સની વિશાળ…

Read More