એપિગ્રાલે CPVC રેસિન ઉત્પાદનક્ષમતા 1.5 ગણી વધારીને 75,000 TPA કરી
અમદાવાદ, 9 એપ્રિલ: એપિગ્રાલ લિમિટેડએ ગુજરાતમાં એનાં દહેજ પ્લાન્ટમાં સીપીવીસી (ક્લોરિનેટેડ પોલીવિનાયલ ક્લોરાઇડ) રેસિન પ્લાન્ટની વધારાની 45,000 TPA (ટન પ્રતિ વર્ષ) ક્ષમતા કાર્યરત કરવાની જાહેરાત કરી છે. આ વિસ્તરણ સાથે એપિગ્રાલની કુલ સીપીવીસી રેસિન ક્ષમતા નોંધપાત્ર 75,000 TPA પર પહોંચશે. સીપીવીસી રેસિન ક્ષમતામાં વધારા ઉપરાંત એપિગ્રાલે 35,000 TPAની અંદાજિત ક્ષમતા સાથે સીપીવીસી સંયોજન ઉત્પાદનમાં પણ…
