માર્કેટ વોચઃ નવા નાણાકીય વર્ષનો તેજીમય ટોને પ્રારંભ થવાનો આશાવાદ, નિફ્ટી માટે 22155- 21983 સપોર્ટ અને 22507- 22688 રેઝિસ્ટન્સ લેવલ્સ

અમદાવાદ, 1 એપ્રિલઃ નવા નાણાકીય વર્ષનો પ્રારંભ સેન્સેક્સ અને નિફ્ટીમાં પોઝિટિવ નોટ સાથે થવાનો આશાવાદ સેવાય છે.  1 કારણ કે GIFT નિફ્ટી 63.50 પોઈન્ટના સુધારા સાથે ઈન્ડેક્સ માટે ઊંચી શરૂઆત સૂચવે છે. FY24 ના છેલ્લા દિવસે બજારે નક્કર વધારો નોંધાવ્યો હતો અને 28 માર્ચ (F&O સમાપ્તિ દિવસ)ના રોજ સળંગ બીજા સત્રમાં તેજીનો ટોન દર્શાવ્યો હતો….

Read More

વેદાંતાનું દેવું ડિમર્જ કંપનીઓમાં સંપત્તિના ગુણોત્તરમાં ફાળવવામાં આવશે

મુંબઇ, 29 માર્ચઃ માઈનિંગ કંપની વેદાંતા તેના એલ્યુમિનિયમ સહિત મુખ્ય વ્યવસાયોના ડિમર્જર પ્રક્રિયા માટે આગળ વધી રહી છે. જેને અલગ લિસ્ટેડ કંપનીઓ તરીકે જાહેર કરી ગ્રુપનું દેવુ ડિમર્જ કંપનીઓની સંપત્તિના ગુણોત્તરમાં ફાળવવામાં આવશે તેવું જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું. વેદાંતા આ મામલે તેના લેણદારો સાથે જોડાણના એડવાન્સ તબક્કામાં છે, અને પ્રક્રિયા સરળતાથી આગળ વધી રહી હોવાનું…

Read More

MCX WEEKLY REVIEW: કોટન-ખાંડીના ભાવમાં રૂ.360ની વૃદ્ધિ

મુંબઈ, 29 માર્ચઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 22થી 27 માર્ચ સુધીના સપ્તાહ દરમિયાન 30,75,510 સોદાઓમાં કુલ રૂ.3,44,155.11 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.61,134.37 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 282957.99 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 4,33,113 સોદાઓમાં રૂ.46,780.57 કરોડનાં કામકાજ થયાં…

Read More

નિફ્ટી FY25માં ઉપરમાં 25500 અને  નીચામાં 19,500-20000ની આગાહીઃ FY25 માટે કયા શેર્સ- સેક્ટર્સમાં કરશો રોકાણ

2024: સ્મોલ-, મિડ-કેપ્સ FY24 માર્કેટ રેલીમાં આગળ નીકળ્યા, 2025: લાર્જકેપ છવાયેલા રહેશે બીએસઇ ઇન્ડાઇસિસની છેલ્લા એક વર્ષની સ્થિતિ INDISES MARCH23 MARCH24 SENSEX 58991.52 73,651.35 MIDCAP 24,065.59 39,079.54 SMALLCAP 26,957.01 43,026.00 AUTO 28,246.92 48,563.59 BANKEX 46,031.95 53,515.19 CAPITAL GOODS 34,369.70 60,018.27 CONSUMER DURA. 37,628.54 51,759.38 FMCG 16,487.02 19,318.40 FINANCE 8,424.49 10,315.35 HEALTHCARE 21,883.50 34,643.88 IT 21,883.50…

Read More

STOCKS IN NEWS: DR.REDDY, BHEL, PCBL, INFOSYS, TATA ELEXI, REC, DLF, ADANIPOWER

અમદાવાદ, 28 માર્ચ Cyient: કંપનીએ D328eco એરક્રાફ્ટના પાછળના ફ્યુઝલેજ વિભાગને ડિઝાઇન કરવા માટે ડ્યુશ એરક્રાફ્ટ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા (POSITIVE) ડૉ રેડ્ડીઝ: ભારતમાં સનોફી હેલ્થકેરની વેક્સીન બ્રાન્ડને પ્રમોટ કરવા અને તેનું વિતરણ કરવા કંપનીએ સનોફી હેલ્થકેર ઇન્ડિયા સાથે વિશિષ્ટ વિતરણ કરાર પર હસ્તાક્ષર કર્યા (POSITIVE) વેલસ્પન કોર્પ: કંપનીનું એકમ એમએફજી એકમો સ્થાપવા માટે ₹2,355…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 22053- 21983, રેઝિસ્ટન્સ 22194- 22264, સ્ટોક્સ ટૂ વોચઃ પર્સિસ્ટન્સ, રિલાયન્સ જિયો ફાઇનાન્સ

અમદાવાદ, 28 માર્ચઃ સેન્સેક્સ અને નિફ્ટી ઊંચા ખુલવાની શક્યતા છે કારણ કે GIFT નિફ્ટી 14 પોઈન્ટના સુધારા સાથે ઈન્ડેક્સ માટે હકારાત્મક શરૂઆત સૂચવે છે. 27 માર્ચે હેવીવેઇટ્સ અને ઓટો, રિયલ્ટી, પાવર અને કેપિટલ ગુડ્સ શેરોમાં ખરીદી કરીને બજારે અગાઉના સત્રની ખોટને ભૂંસી નાખી હતી. બંધ સમયે, સેન્સેક્સ 526.01 પોઇન્ટ અથવા 0.73 ટકા વધીને 72,996.31 પર…

Read More

અદાણી ગ્રીને રાજસ્થાનમાં 180 MWનો સૌર વીજળી પ્લાન્ટ કાર્યરત કર્યો

અમદાવાદ, 27 માર્ચ: અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL)એ રાજસ્થાનના જેસલમેરમાં દેવીકોટ ખાતે 180 મેગાવોટનો સૌર વીજ  પ્લાન્ટ કાર્યરત કર્યો છે. આ પ્લાન્ટ માટે સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SECI) સાથે 25 વર્ષનું પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA) થયેલું છે. 180 મેગાવોટનો આ સૌર વીજળી પ્લાન્ટ વાર્ષિક અંદાજે 540 મિલિયન વીજળી યુનિટનું ઉત્પાદન કરશે, જે 1.1 લાખ…

Read More

બિગબ્લોક બિલ્ડિંગ એલિમેન્ટ્સને રૂ. 27.14 કરોડની સબસિડી માટે પ્રમાણપત્ર મળ્યું

સુરત, 27 માર્ચ: એરેટેડ ઓટોક્લેવ્ડ કોંક્રિટ (એએસી) બ્લોક્સ, બ્રિક્સ અને પેનલ્સના ઉત્પાદકબિગબ્લોક કન્સ્ટ્રક્શનની સંપૂર્ણ માલિકીની પેટાકંપની બિગબ્લોક બિલ્ડિંગ એલિમેન્ટ્સ પ્રાઇવેટને મહારાષ્ટ્ર સરકારની પેકેજ સ્કીમ ઓફ ઇન્સેન્ટિવ્સ-2019 હેઠળ રૂ. 27.14 કરોડની સબસિડી માટે લાયકાત પ્રમાણપત્ર મળ્યું છે. મહારાષ્ટ્રની રાજ્ય સરકાર તરફથી સબસિડી મહારાષ્ટ્રના પાલઘરમાં વાડા ખાતે કંપનીના એએસી બ્લોક્સ પ્રોજેક્ટના પહેલા તબક્કાનું કામ પૂરા થવા પર…

Read More