ભારતી એરટેલ Q4: ચોખ્ખો નફો 31% ઘટી રૂ. 2,072 કરોડ, રૂ. 8 ડિવિડન્ડ

અમદાવાદ, 14 મેઃ ભારતી એરટેલે નાણાકીય વર્ષ 2023-24ના માર્ચ ક્વાર્ટરમાં રૂ. 2,072 કરોડનો એકીકૃત ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે વર્ષ અગાઉના સમયગાળાની તુલનામાં 31.1 ટકા ઘટ્યો હતો. કોન્સોલિડેટેડ Q4 આવક રૂ. 37,599 કરોડ જે અગાઉના વર્ષ કરતાં 4.4 ટકા વધારે છે. કંપનીએ શેરદીઠ રૂ. 8 ડિવિડન્ડની જાહેરાત કરી છે. ચોખ્ખો નફો અંદાજ કરતાં ઓછો હોવાનું…

Read More

સિમેન્સ ઈન્ડિયામાંથી એનર્જી ડિવિઝન ડિમર્જ કરવાના પ્રસ્તાવને મંજૂરી

અમદાવાદ, 14 મેઃ સિમેન્સ ઇન્ડિયાએ તેના એનર્જી ડિવિઝનને ડિમર્જ કરવા માટે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મંજૂરી મેંળવી લીધી છે. નવી એન્ટિટી પછીથી BSE લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઑફ ઈન્ડિયા લિમિટેડ પર લિસ્ટેડ થશે. સિમેન્સ લિમિટેડના શેરધારકોને સિમેન્સ લિમિટેડના પ્રત્યેક એક શેર માટે સિમેન્સ એનર્જી ઇન્ડિયા લિમિટેડનો એક શેર પ્રાપ્ત થશે. સિમેન્સ લિમિટેડ ઉદ્યોગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને…

Read More

નયારા એનર્જી ઇથેનોલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ સ્થાપવા રૂ. 600 કરોડ રોકશે

અમદાવાદ, 14 મેઃ ડાઉનસ્ટ્રીમ એનર્જી કંપની નયારા એનર્જીએ એનર્જી સેક્ટરમાં ઇન્ટિગ્રેશન તરફ મહત્વનું પગલું ભરતા ઇથેનોલ પ્લાન્ટ્સ ઊભા કરવા માટે રૂ. 600 કરોડના વ્યૂહાત્મક રોકાણની જાહેરાત કરી છે. કંપની દેશમાં સૌથી મોટું પ્રાઇવેટ ફ્યુઅલ નેટવર્ક ચલાવે છે અને ઇથેનોલ પ્લાન્ટ્સ સ્થાપીને એનર્જી સેક્ટરમાં ડાઉનવર્ડ ઇન્ટિગ્રેશન હાંસલ કરવામાં એક મહત્વનું પગલું ભરશે. 2025 સુધીમાં ભારતના ઇથેનોલ…

Read More

BASF ઇન્ડિયાનો Q4 ચોખ્ખો નફો 96% વધી રૂ. 161.5 કરોડ, ડિવિડન્ડ રૂ.15

અમદાવાદ, 14 મેઃ   BASF ઈન્ડિયા લિમિટેડે 31 માર્ચ, 2024ના રોજ પૂરા થયેલા ચોથા ત્રિમાસિક ગાળામાં સ્ટેન્ડઅલોન ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 96 ટકા વધી રૂ. 161.5 કરોડ (YoY) નોંધાવ્યો હતો. એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં, BASF ઇન્ડિયાએ રૂ. 82.3 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. કોન્સોલિડેટેડ ધોરણે, નફો ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 140 કરોડથી QoQ 15 ટકા વધ્યો…

Read More

MARKET LENS: નિફ્ટી માટે સપોર્ટ લેવલ્સઃ 21900- 21827 અને 21708 પોઈન્ટ

અમદાવાદ, 14 મેઃ ડેઇલી ચાર્ટ પર બુલિશ હેમર કેન્ડલસ્ટિક પેટર્ન અને સેકન્ડ હાફમાં મજબૂત ઇન્ટ્રાડે ટ્રેન્ડ રિવર્સલને ધ્યાનમાં રાખીને બજાર તેની સુધારાની મુસાફરી ચાલુ રાખે તેવી અપેક્ષા છે. તેથી, નિફ્ટી માટે રેઝિસ્ટન્સ લેવલ્સ 22200-22300 ધ્યાનમાં રાખવા. જો ઇન્ડેક્સ 22,300ની ઉપર નિર્ણાયક રીતે બંધ થાય છે તો 22500-22600 સુધી સુધરી શકે છે. સાથે સાથે 22,000-21,900ના સપોર્ટ…

Read More

STOCKS IN NEWS/ CORPORATE RESULTS AT A GLANCE

અમદાવાદ, 14 મેઃ વેદાંત: કેઇર્ન ઓઇલ એન્ડ ગેસનો અનામત અને સંસાધન પોર્ટફોલિયો વાર્ષિક ધોરણે 19% વધીને 1.4 Bnboe થયો છે. વેદાંત 16 મેના રોજ એફપીઓ, રાઇટ્સ ઇશ્યૂ અથવા અન્ય માર્ગો દ્વારા ઇક્વિટી શેરના ઇશ્યૂ દ્વારા ભંડોળ એકત્ર કરવાનું વિચારશે (POSITIVE) શ્રીરામ ફાઇનાન્સ: કંપની તેનું હાઉસિંગ ફાઇનાન્સ આર્મ વોરબર્ગ પિંકસને ₹4,630 કરોડમાં વેચશે (POSITIVE) કોચીન શિપયાર્ડ:…

Read More

Q4FY24 EARNING CALENDAR: BHARTIAIRTEL, APPOLLOTYRE, COLPOL, RADICO, SIEMNES

અમદાવાદ, 14 મેઃ માર્ચ-24ના અંતે પુરાં થયેલા ચોથા ત્રિમાસિક તેમજ વાર્ષિક પરીણામો માટેની મોસમનો છેલ્લો તબક્કો શરૂ થયો છે. તેમાં પરીણામ જાહેર કરનારી કંપનીઓની સંખ્યા પણ વધી રહી છે. આજે BHARTIAIRTEL, APPOLLOTYRE, COLPOL, RADICO, SIEMNES સહિતની કંપનીઓના પરીણામો જાહેર થઇ રહ્યા છે. નિષ્ણાતો અને અગ્રણી બ્રોકરેજ હાઉસ દ્વારા વ્યક્ત કરાયેલા અંદાજો અત્રે રોકાણકારોના અભ્યાસ માટે…

Read More

UPL: Q4 નફો 95% ઘટી રૂ.40 કરોડ, રૂ.1 ડિવિડન્ડ

અમદાવાદ, 13 મેઃ એગ્રોકેમિકલ્સ ઉત્પાદક યુપીએલ લિમિટેડે 13 મેના રોજ 31 માર્ચ, 2024ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં ચોખ્ખા નફામાં 95 ટકાનો ઘટાડો નોંધાવવા સાથે રૂ.40 કરોડ નોંધાવ્યો છે. જે એક વર્ષ અગાઉના ગાળામાં રૂ. 792 કરોડ હતો. જો કે, ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 1,217 કરોડની ખોટથી અહેવાલ ક્વાર્ટરમાં નફો લગભગ 97 ટકા વધ્યો હતો. પરીણામની જાહેરાત…

Read More