બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટે મલ્ટી એસેટ એલોકેશન ફંડ લોંચ કર્યું

મુંબઇ/પૂણે, 11 મે: બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ (બજાજ ફિનસર્વ એએમસી)એ બજાજ ફિનસર્વ મલ્ટી એસેટ એલોકેશન ફંડ લોંચ કરવાની જાહેરાત કરી છે. આ ફંડ ઉચ્ચ ડિવિડન્ડ યીલ્ડ વ્યૂહરચના સાથે ઇક્વિટી, ડાયનેમિક ડ્યુરેશન મેનેજમેન્ટ સાથે ડેટ, કોમોડિટી અને રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (REITs) અથવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ (InvITs) ટ્રસ્ટ સહિત વિવિધ એસેટ ક્લાસિસમાં એક્સપોઝર પ્રદાન કરે છે….

Read More

બેન્ક ઓફ ઈન્ડિયાનો Q4 નફો 57% વધી Rs.6318 કરોડ

મુંબઈ, 11 મે: બેન્ક ઓફ ઈન્ડિયાએ નાણાકીય વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક ગાળા માટેના તેના પરિણામોની જાહેરાત કરી છે. આ ત્રિમાસિક ગાળા દરમિયાન કંપનીનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 57 ટકા વધીને વધીને રૂપિયા 6,318 કરોડ થયો છે. એવી જ રીતે અનુક્રમિક ધોરણે ત્રિમાસિક ગાળા દરમિયાન બેન્કનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 7 ટકા વધ્યો છે અને તે…

Read More

MCX WEEKLY REVIEW: ચાંદીના વાયદામાં રૂ.3136નો જંગી ઉછાળો

મુંબઈ, 11 મેઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 3થી 9 મે સુધીના સપ્તાહ દરમિયાન 79,38,623 સોદાઓમાં કુલ રૂ.7,95,661.14 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,09,900.05 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 685679.37 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 7,56,848 સોદાઓમાં રૂ.72,711.86 કરોડનાં…

Read More

ટાટા મોટર્સનો નફો 3 ગણો વધી રૂ. 17407 કરોડ, રૂ.6 ડિવિડન્ડની ભલામણ

અમદાવાદ, 10 મેઃ ટાટા મોટર્સે તેના એકીકૃત ચોખ્ખા નફામાં રૂ. 17,407.18 કરોડમાં આશ્ચર્યજનક 222 ટકા વૃદ્ધિ નોંધાવી છે. ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન કંપનીનો કર પછીનો નફો (PAT) ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન નોંધાયેલ રૂ. 5,407.79 કરોડ હતો. ઓટોમેકર્સ બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 31 માર્ચ, 2024 ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે સામાન્ય શેરદીઠ રૂ….

Read More

ઇન્ડેલ મનીએ અમદાવાદમાં તેની 300મી બ્રાન્ચ શરૂ કરી

અમદાવાદ, 10 મે: ગોલ્ડ લોન નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની (એનબીએફસી) ઇન્ડેલ મનીએ અમદાવાદમાં નરોડામાં તેની 300મી બ્રાન્ચના પ્રારંભ સાથે ગુજરાતમાં પ્રવેશ કર્યો છે. ઇન્ડેલ મની વિવિધ પ્રકારની નાણાકીય જરૂરિયાતો ધરાવતા ગ્રાહકોને ગોલ્ડ લોન સેવાઓની વિશાળ શ્રેણી પ્રદાન કરે છે. એનબીએફસીએ એક જ દિવસે રાજ્યમાં પાંચ વધુ બ્રાન્ચનું ઉદઘાટન કર્યું હતું, જેમાં અમદાવાદમાં નિકોલ, ધોળકા, બાલાસિનોર અને…

Read More

હેસ્ટર બાયોસાયન્સિસનો Q4 નફો 12 ટકા વધી રૂ. 6.40 કરોડ, રૂ.6 ડિવિડન્ડ

અમદાવાદ, 10 મે: હેસ્ટર બાયોસાયન્સિસ લિમિટેડે નાણાંકીય વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક ગાળા માટે કામગીરીથી રૂ. 79.26 કરોડની કન્સોલિડેટેડ આવક નોંધાવી હતી જે નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળાની રૂ. 67.30 કરોડની આવક કરતાં વાર્ષિક ધોરણે 18 ટકાનો વધારો દર્શાવે છે. માર્ચ, 2024ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા દરમિયાન ઓપરેટિંગ નફો રૂ. 16.40 કરોડ હતો જે…

Read More

બેન્ક ઓફ બરોડાનો Q4 નફો 2.3% વધી રૂ. 4886 કરોડ, રૂ. 7.60 ડિવિડન્ડ

અમદાવાદ, 10 મેઃ બેંક ઓફ બરોડાએ નાણાકીય વર્ષ 2023-24ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં રૂ. 4,886 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે અગાઉના વર્ષના રૂ. 4,775 કરોડના ચોખ્ખા નફાની તુલનામાં 2.3 ટકાનો સુધારો દર્શાવે છે. બેંકની ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ (NPA) 2.92 ટકા હતી, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 3.79 ટકા હતી. બીજી તરફ, ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખી NPA…

Read More