હોન્ડા મોટરસાઇકલએ ગુજરાત પ્લાન્ટમાં નવી ત્રીજી એસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન કર્યુ

અમદાવાદ, 8 જાન્યુઆરી: હોન્ડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા (HMSI)એ ભારતમાં ગુજરાત રાજ્યના વિઠ્ઠલાપુર ખાતે તેના ચોથા ટુ-વ્હીલર પ્લાન્ટમાં નવી ત્રીજી એસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન કર્યું હતું જે 6.5 લાખ યુનિટની ક્ષમતા ઉમેરશે. હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયાના પ્રેસિડેન્ટ, મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી સુત્સુમુ ઓટાનીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં અમારી વિઠ્ઠલાપુર સુવિધા ખાતે નવી ત્રીજી એસેમ્બલી…

Read More

વીરહેલ્થ કેરે 50000 ડોલરનો પ્રિલિમિનરી સેમ્પલ એક્સપોર્ટ ઓર્ડર મેળવ્યો

મુંબઈ, 8 જાન્યુઆરી: વીરહેલ્થ કેર લિમિટેડે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં ટોચની ઇન્સ્ટિટ્યૂશનલ સપ્લાયર કંપનીમાંની એકને ઓરલ કેર પ્રોડક્ટ્સના ઉત્પાદન અને સપ્લાય માટે 50,000 યુએસ ડોલર (અંદાજે રૂ. 41.50 લાખ)ની કિંમતનો પ્રિલિમિનરી સેમ્પલ એક્સપોર્ટ ઓર્ડર મેળવ્યો છે. આ સમગ્ર ઓર્ડર નાણાંકીય વર્ષ 2023-24ના ચોથા ત્રિમાસિક ગાળામાં પૂરો કરવાની યોજના છે. એકવાર આ સેમ્પલ ઓર્ડર શેડ્યૂલ મુજબ…

Read More

Hyundaiએ ઈવી સેક્ટરને વેગ આપવાં રોકાણ વધાર્યું, તમિલનાડુમાં રૂ. 6180 કરોડનું ઈન્વેસ્ટમેન્ટ

અમદાવાદ, 8 જાન્યુઆરીઃ હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા લિમિટેડ (Hyundai Motor India Ltd.)  તમિલનાડુમાં હાઇડ્રોજન રિસોર્સ સેન્ટરની સ્થાપના સહિત વિવિધ પહેલો પર રૂ. 6,180 કરોડનું રોકાણ કરશે. ઓટોમેકર દ્વારા આ નવું રોકાણ રૂ. 20,000 કરોડ ઉપરાંતનું છે જે તે ઇલેક્ટ્રિક વાહનના ઉત્પાદન, ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્કીલ ડેવલપમેન્ટને વેગ આપવાના પ્રયાસોના ભાગરૂપે આગામી દસ વર્ષ (2023-2032)ના સમયગાળામાં ખર્ચ…

Read More

Fund Houses Recommendations: શોભા, IREDA, IRFC, HFCL, FIEM, કલ્યાણ જ્વેલર્સ

અમદાવાદ, 8 જાન્યુઆરીઃ માર્કેટનો આજનો ટ્રેન્ડ ફ્લેટ ટૂ નેગેટિવ રહેવાની ધારણા સાથે રોકાણકારોએ સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક એપ્રોચ સાથે સ્ટોપલોસ હાથવગો રાખવો જરૂરી રહી છે. વિવિધ બ્રોકરેજ હાઉસ અને ફંડ હાઉસ તરફથી ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસ આધારીત ઇન્ટ્રા-ડે ટ્રેડ માટે કેટલીક ભલામણો કરવામાં આવી છે. જે રોકાણકારોના અભ્યાસ અર્થે અત્રે રજૂ કરીએ છીએ. Macquarie on Axis…

Read More

STOCKS IN NEWS: આજે બજાજ ઓટો, ચંબલમાં બાયબેક માટે FIEM, ક્યુપિડમાં બોનસ માટે બોર્ડ મિટિંગ

અમદાવાદ, 8 જાન્યુઆરી બજાજ ઓટો: 8 જાન્યુઆરી, સોમવારના રોજ બાયબેક અંગે વિચારણા કરવા બોર્ડ. (POSITIVE) ચંબલ: 8 જાન્યુઆરી, સોમવારના રોજ બાયબેક અંગે વિચારણા કરવા માટે બોર્ડ (POSITIVE) FIEM: બોનસ શેર જારી કરવાની વિચારણા કરવા અને મંજૂર કરવા માટે (POSITIVE) ક્યુપિડ: 23મી જાન્યુઆરીના રોજ સ્ટોક સ્પ્લિટ અને શેરના બોનસ ઈશ્યુ પર વિચારણા કરવા પરિણામ બોર્ડની સાથે….

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 21643- 21576, રેઝિસ્ટન્સ 21764- 21817, ઇન્ટ્રા-ડે વોચઃ ICICI બેન્ક, ટાટા મોટર્સ

અમદાવાદ, 8 જાન્યુઆરીઃ શુક્રવારે નિફ્ટી-50 એ લોઅર ટોપ અને સાઇડ મૂવમેન્ટ સાથેની દોજી કેન્ડલની રચના ચાર્ટ ઉપર નોંધાવી છે. જે દર્શાવે છે કે, માર્કેટનો ઓવરઓલ ટ્રેન્ડ હજી કન્ફર્મ થતો નથી. કોઇપણ એક બાજુ 200- 250 પોઇન્ટન વધઘટ સાથે ટ્રેન્ડ ઘૂંટાયેલો રહે તેવી સંભાવના ટેકનિકલ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. નિફ્ટી-50ની શોર્ટટર્મ રેન્જ 21550- 21850 પોઇન્ટ…

Read More

મહત્વની કંપનીઓના Q3 પરીણામોનું ટાઇમટેબલ

COMPANY DATE COMPANY DATE  DELTACORP 09 Jan  HDFCAMC 11 Jan  INFY 11 Jan  TCS 11 Jan  HCLTECH 12 Jan  HDFCLIFE 12 Jan  WIPRO 12 Jan  HDFCBANK 16 Jan  ICICIGI 16 Jan  LTTS 16 Jan  ASIANPAINT 17 Jan  ICICIPRULI 17 Jan  LTIM 17 Jan  ATUL 19 Jan  ULTRACEMCO 19 Jan  ICICIBANK 20 Jan  JKCEMENT 20 Jan…

Read More