STOCKS IN NEWS: WIPRO, THERMAX, UNIONBANK, DLF, HINDALCO, ABB, ADANI ENERGY, TATA STEEL

અમદાવાદ, 21 ફેબ્રુઆરીઃ વિપ્રો: કંપની અને IBM નવી AI સેવાઓ અને ક્લાયન્ટને સપોર્ટ આપવા માટે ભાગીદારીનો વિસ્તાર કરે છે (પોઝિટિવ) થર્મેક્સ: કંપનીએ દક્ષિણ કોરિયા સ્થિત ફ્લોટેક કંપની સાથે લાઇસન્સ અને તકનીકી સહાયતા કરાર પર હસ્તાક્ષર કર્યા છે. (પોઝિટિવ) અશોક લેલેન્ડ: કંપની ઉત્તર પ્રદેશમાં સ્વચ્છ ગતિશીલતા પર કેન્દ્રિત ગ્રીનફિલ્ડ પ્લાન્ટ સ્થાપશે (પોઝિટિવ) યુનિયન બેંક: બેંકે QIP…

Read More

સ્ટાર્ટઅપ્સને પ્લેટફોર્મ પ્રદાન કરતી કલ કે કરોડપતિ (KKK)નું અમદાવાદમાં અભિનેતા સુનિલ શેટ્ટી દ્વારા ઉદ્ધાટન

બોલિવૂડ અભિનેતા અને ઉદ્યોગ સાહસિક સુનિલ શેટ્ટીની હાજરીમાં આ પહેલ શરૂ કરવામાં આવી કલ કે કરોડપતિનો ઉદ્દેશ સ્ટાર્ટઅપ્સ, રોકાણકારો અને અન્ય સ્ટેકહોલ્ડર્સનો સમૃદ્ધ સમુદાય બનાવવાનો છે આ પ્લેટફોર્મ પહેલાથી જ સ્ટાર્ટઅપ્સ માટે રૂ. 15 કરોડનું ફંડ એકત્ર કરવાની સુવિધા આપી ચૂક્યું છે અમદાવાદ, 20 ફેબ્રુઆરી: ભારતની સતત વૃદ્ધિ પામી રહેલી વધતી જતી સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમને વેગ…

Read More

PNB હાઉસિંગ ફાઈનાન્સે વરિષ્ઠ નાગરિકો માટે 8.30 ટકા વ્યાજવાળી ફિક્સ્ડ ડિપોઝિટ રજૂ કરી

નવી દિલ્હી, 20 ફેબ્રુઆરીઃ હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ પૈકી એક પીએનબી હાઉસિંગ ફાઈનાન્સે આજે મર્યાદિત સમયગાળા માટે નવી ફિક્સ્ડ ડિપોઝીટ શરૂ કરી હોવાની જાહેરાત કરી છે. જે 23 માસની મુદ્દત માટે વરિષ્ઠ નાગરિકોને વાર્ષિક 8.30 ટકા અને 60 વર્ષ સુધીની વયમર્યાદા સાથે વ્યક્તિગત માટે વાર્ષિક 8 ટકાનું આકર્ષક વ્યાજ ઓફર કરી રહી છે. આ વિશેષ વ્યાજદર…

Read More

યુપીમાં ટોરેન્ટ ગ્રુપ દ્વારા વિકસાવવામાં આવી રહેલા 4 પ્રોજેક્ટનો શિલાન્યાસ

ઉત્તર પ્રદેશમાં પમ્પ્ડ સ્ટોરેજ હાઇડ્રો, ગ્રીન હાઇડ્રોજન અને સોલાર એનર્જી જનરેશનના ક્ષેત્રોમાં પ્રોજેક્ટ વિકસાવવામાં આવશે લખનૌ, 20 ફેબ્રુઆરીઃ ઉત્તર પ્રદેશમાં ટોરેન્ટ પાવર દ્વારા રૂ. 25,000 કરોડનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. તેના ભાગરૂપે સોમવારે લખનૌ ખાતે આયોજિત દેશના સૌથી મોટા ગ્રાઉન્ડ-બ્રેકિંગ સમારોહ (શિલાન્યાસ (GBC)) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાયો હતો.  ટોરેન્ટ ગ્રુપના 4 પ્રોજેક્ટનો શિલાન્યાસ…

Read More

MARKET LENS: નિફ્ટી માટે 21600 રોક બોટમ, 22276 સુધી સુધારી શકે, પ્રોફીટ બુકિંગની શક્યતા

અમદાવાદ, 20 ફેબ્રુઆરીઃ સોમવારે નવા સપ્તાહની શરૂઆત સેન્સેક્સ નિફ્ટીએ નવી ઊંચાઇઓ સાથે કરી છે. 22400 પોઇન્ટની નજીક ટેકનિકલ રેઝિસ્ટન્સ દેખાય છે. અવરલી સપોર્ટ રેન્જ સુધરીને 22000 પોઇન્ટની જણાય છે. જ્યારે ડાઉનસાઇડ ટ્રેન્ડ રિવર્સલ લેવલ સુધરીને 21600 પોઇન્ટ આસપાસ જણાય છે. તે જોતાં મોટાભાગના ટેકનિકલ એનાલિસ્ટ્સ પ્રોફીટ બુકિંગની સલાહ આપી રહ્યા છે. વૈશ્વિક શેરબજારોમાં ટ્રેન્ડ ફ્લેટ…

Read More

Stocks in News: IREDA, NBCC, ONGC, JSW STEEL, TORRENT POWER, HDFC BANK

અમદાવાદ, 20 ફેબ્રુઆરી Q3FY24 EARNING CALENDAR 20.02.2024 ABB, ELANTAS, GAMMONIND 21.02.2024 VALECHAENG ટીટાગઢ રેલ: કંપની એપ્રિલથી બેંગલુરુ મેટ્રોની યલો લાઇન માટે ડ્રાઇવર વિનાના ટ્રેન સેટની સપ્લાય શરૂ કરવાના ટ્રેક પર છે (પોઝિટિવ) IREDA: કંપની અને PNBએ પુનઃપ્રાપ્ય ઊર્જા પ્રોજેક્ટ્સને ધિરાણ આપવા માટે સહયોગ કરવા માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે (પોઝિટિવ) દીપક ફર્ટિલાઇઝર્સ: કંપનીએ…

Read More

બિગબ્લોક કન્સ્ટ્રક્શનના પ્રમોટર ગ્રુપનું હોલ્ડિંગ 72.42 ટકાએ પહોંચ્યુ

પ્રમોટર ગ્રુપના શ્રીમતી મધુ નારાયણ સાબૂએ ઓપન માર્કેટમાંથી 1,05,000 શેર્સ હસ્તગત કર્યા સુરત, 19 ફેબ્રુઆરી: ભારતમાં એરેટેડ ઓટોક્લેવ્ડ કોન્ક્રીટ (એએસી) બ્લોક્સ, બ્રિક્સ અને પેનલ્સના ઉત્પાદ બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડમાં પ્રમોટર ગ્રુપ હોલ્ડિંગ સંયુક્તપણે 72.42 ટકાએ પહોંચ્યું છે. 16 ફેબ્રુઆરી, 2024ના રોજ પ્રમોટર ગ્રુપના શ્રીમતી મધુ નારાયણ સાબૂએ સ્ટોક એક્સચેન્જીસને માહિતી આપી હતી કે તેમણે શુક્રવાર, 16…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 21984-21926, રેઝિસ્ટન્સ 22083-22126, ઇન્ટ્રા-ડે વોચઃ દિપક નાઇટ્રેટ, PEL

અમદાવાદ, 19 ફેબ્રુઆરીઃ શુક્રવારે નિફ્ટી-50એ 22000ની સાયકોલોજિકલ સપાટી ઉપર બંધ આપવા સાથે સંખ્યાબંધ રેઝિસ્ટન્સ કૂદાવ્યા છે. જે દર્શાવે છે કે, ઓલટાઇમ હાઇ નજીક હવે એકાદ રિએક્શન આવવું જોઇએ. અવરલી ચાર્ટ પણ ઓવરબોટ કન્ડિશનનો સંકેત આપે છે. સપોર્ટ રેન્જ 21900 પોઇન્ટની ધ્યાનમાં રાખવાની સલાહ ટેકનિકલ નિષ્ણાતો આપી રહ્યા છે. નીચામાં ત્યારબાદ 21600 રોકબોટમ સમજીને ટ્રેડ કરવાની…

Read More