ગ્રાફિસએડ્સનો રૂ., 53.42 કરોડનો SME IPO 30 નવેમ્બરે ખૂલશે

કંપની રૂ. 10ની ફેસ વેલ્યુના 48.12 લાખ ઇક્વિટી શેર પ્રતિ શેર રૂ. 111ના ભાવે ઇશ્યૂ કરશે, શેર NSE SME પર લિસ્ટ થશે IPO Highlights: Graphisads IPO Opens on November 30 IPO Closes on December 5 Issue Price Rs.111 Issue Size 48.12 lakhs Shares Issue Size (Rs. Cr) Rs. 53.41 crore Lot Size 1200 Shares Listing…

Read More

Fund Houses Recommendations: RIL, PCBL, TARC મન્નાપુરમ, સિમેન્સ, યુનિયન બેન્ક ખરીદો

અમદાવાદ, 29 નવેમ્બરઃ વિવિધ બ્રોકરેજ હાઉસ, ફન્ડ હાઉસ તરફથી ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસના આધારે ઇન્ટ્રા-ડે, શોર્ટ તેમજ મિડિયમ ટર્મ માટે ખરીદવા લાયક શેર્સની ભલામણ કરવામાં આવી છે. જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, જિયો ફાઇનાન્સ, મન્નાપુરમ, સિમેન્સ, પીસીબીએલ, યુનિયન બેન્ક, અદાણી ગ્રીન, સિગ્નિટી ટેકનોલોજીસ, TARC, JP Morgan on Reliance: Maintain Overweight on Company, target price at Rs 2810 (Positive)…

Read More

ATGL દ્વારા અમદાવાદ ખાતે ગ્રીન હાઇડ્રોજન બ્લેન્ડિંગ પાયલોટ પ્રોજેક્ટ લોન્ચ

ATGL પ્રાયોગિક તબક્કા દરમિયાન 4,000 ઘરો અને વાણિજ્યિક PNG ગ્રાહકો માટે કુદરતી ગેસ સાથે ગ્રીન હાઇડ્રોજનનું મિશ્રણ કરવા નવીનત્તમ તકનીકોનો ઉપયોગ કરશે. પ્રોજેક્ટ હાલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારશે, ઊર્જા મિશ્રણને વૈવિધ્ય બનાવશે, હાઈડ્રોજન ઈકોસિસ્ટમ વિકસાવશે અને CO2 ઉત્સર્જનમાં 4% સુધી ઘટાડો કરી શકશે અમદાવાદ, 29 નવેમ્બર: અગ્રણી જૂથ અને ટોટલ એનર્જીઝની અગ્રણી ઊર્જા અને સીટી ગેસ ડિસ્ટ્રીબ્શન…

Read More

Stocks in News: આજે IREDA IPOનું લિસ્ટિંગ, અદાણી ટોટલ ગેસે અમદાવાદમાં ગ્રીન હાઇડ્રોજન બ્લેન્ડિંગ પ્રોજેક્ટ લોન્ચ કર્યો

Listing of IREDA on 29th November Symbol: IREDA Series: Equity “B Group” BSE Code: 544026 ISIN: INE202E01016 Face Value: Rs 10/- Issued Price: Rs 32/- અમદાવાદ, 29 નવેમ્બર PCBL: બોર્ડે રૂ. 3,800 કરોડમાં એક્વાફાર્મ રસાયણોના સંપાદનને મંજૂરી આપી. (પોઝિટિવ) વિપ્રો: કંપનીએ એમેઝોન સિક્યોરિટી લેક પર બનેલ કન્ટિન્યુઅસ કમ્પ્લાયન્સ સોલ્યુશન લોન્ચ કર્યું. (પોઝિટિવ) ભેલ: કંપની અને…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19821- 19752, રેઝિસ્ટન્સ 19938- 19986, ઇન્ટ્રા-ડે વોચઃ રામકો સિમેન્ટ, એક્સિસ બેન્ક, દિપક નાઇટ્રાઇટ

અમદાવાદ, 29 નવેમ્બરઃ નિફ્ટી-50એ મંગળવારે અતિ મહત્વની 19850 પોઇન્ટની સાયકોલોજિકલ તેમજ ટેકનિકલી રેઝિસ્ટન્સ સપાટી ક્રોસ કરવામાં સફળતા મેળવી છે. જે તેની બે માસની એવરેજ હાઇ દર્શાવે છે. ટેકનિકલી જોઇએ તો 19580 પોઇન્ટના મહત્વના સપોર્ટને તોડ્યા વગર નિફ્ટી પાછો ફર્યો છે. સાથે સાથે તેની આરએસઆઇ સતત વધી રહી છે અને એવરેજ લાઇનથી ઉપર ટ્રેડ થાય છે….

Read More

કેડીલા ફાર્માસ્યુટીકલ્સના API મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટનો દહેજમાં પ્રારંભ

દહેજ, 28 નવેમ્બરઃ કેડીલા ફાર્માસ્યુટિકલ્સે તેના અદ્યતન એક્ટીવ ફાર્માસ્યુટીકલ ઈન્ગ્રેડીયન્ટસ (API) પ્લાન્ટનો ભરૂચ જિલ્લામાં દહેજ ખાતે પ્રારંભ કર્યો છે. આ એકમ રૂ.200 કરોડના મૂડીરોકાણથી સ્થાપવામાં આવ્યું છે અને તે અદ્યતન ડિસ્ટ્રીબ્યુટેડ કન્ટ્રોલ સિસ્ટમ (ડીસીએસ) ઓટોમેશન ટેકનોલોજી ધરાવે છે, જે ઔષધ ઉત્પાદનમાં ઈનોવેશન અને ઉત્કૃષ્ટતા માટે નોંધપાત્ર સિમાચિહ્ન દર્શાવે છે. આ પ્રસંગે ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ…

Read More

વારી એનર્જીએ એક્સિઓના એનર્જીયાના ચાર પ્રોજેક્ટ્સ માટે 850 મેગાવોટ સોલર પીવી મોડ્યુલ્સ સપ્લાય કર્યાં

વારીએ વર્ષ 2026 સુધી યુએસ ઇન્સ્ટોલેશન માટે વધુ 1.5 ગીગાવોટ સોલર મોડ્યુલ્સ સપ્લાય કરવા એક્સિઓના સાથે ત્રણ વર્ષના કરાર કર્યાં વારીએ વર્ષ 2023માં યુએસમાં 4 ગીગોવોટથી વધુ સોલર મોડ્યુલ્સ સપ્લાય કર્યાં મુંબઇ, 28 નવેમ્બર: રિન્યૂએબલ એનર્જી કંપની વારી એનર્જી લિમિટેડે યુએસમાં સોલર, વિન્ડ પાવર અને ઇન્ડસ્ટ્રીયલ-સ્કેલ એનર્જી સ્ટોરેજ પ્રોજેક્ટ્સમાં 1 ગીગા વોટથી વધુનું સંચાલન કરતી…

Read More

અદાણી જૂથના શેર્સમાં ફરી તેજીનો તોફાન, અદાણી ટોટલ અને અદાણી ગ્રીન અગ્રેસર

અમદાવાદ, 28 નવેમ્બરઃ અદાણી જૂથના તમામ શેર્સમાં આજે જંગી ઉછાળાની ચાલ જોવા મળી હતી. સવારે 10.10 કલાક આસપાસની સ્થિતિ અનુસાર બીએસઇની વેબસાઇટની માહિતી મુજબ ભારે ટ્રેડિંગ વોલ્યુમ વચ્ચે મંગળવારના સવારના ટ્રેડિંગ સેશનમાં લિસ્ટેડ અદાણી ગ્રૂપના શેરોમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો. અદાણી ટોટલ ગેસ લિમિટેડ 20 ટકાના ઉછાળા સાથે રૂ. 642ની દિવસની ઊંચી સપાટીએ ટોચના…

Read More