Fund Houses Recommendations: BSE, Fortis, HPCL, સિમેન્ટ શેર્સ ખરીદો

અમદાવાદ, 28 નવેમ્બરઃ વિવિધ બ્રોકરેજ અને ફંડ હાઉસ દ્વારા ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસ તેમજ કંપનીઓ દ્વારા તાજેતરમાં કરાયેલી જાહેરાતોના અભ્યાસના આધારે શોર્ટ- મિડિયમ ટર્મ માટે શેર્સ ખરીદવા કરાયેલી ભલામણો અત્રે રોકાણકારોના અભ્યાસ અને ખરીદી માટે રજૂ કરાઇ છે. જેમાં મુખ્યત્વે BSE, Fortis, HPCL, સિમેન્ટ શેર્સ ખરીદવાની ભલામણો કરવામાં આવી છે. Jefferies on BSE: Initiate Buy on…

Read More

સ્ટોક્સ ઇન ન્યૂઝઃ ન્યૂજેન સોફ્ટવેર દ્વારા 1:1 bonus, ટાટા ટેકનોલોજીસ + 4 IPOમાં આજે એલોટમેન્ટ

IPO LISTING DATE MAIN BOARD  IPO IREDA 29 NOVEMBER TATA TECH 30 November GANDHAR OIL 30 November FEDBANK FINA. 30 November FLAIR WRITING 30 NOVEMBER SME  IPO Arrowhead Seperation 28 NOVEMBER ROKING DEALS 30 November અમદાવાદ, 29 નવેમ્બરઃ પ્રાઈમરી માર્કેટમાં ગત સપ્તાહે એક સાથે પાંચ પ્રચલિત આઈપીઓની વણઝાર સાથે ઝગમગી ઉઠ્યું છે. આ સપ્તાહે પણ…

Read More

સેમ્બકોર્પ ચીન અને ભારતમાં 428 મેગાવોટ વિન્ડ એસેટ્સ હસ્તગત કરશે

સિંગાપોર, 27 નવેમ્બર: સેમ્બકોર્પ ઈન્ડસ્ટ્રીઝે (SEMBCORP) ચીન અને ભારતમાં કુલ 428 મેગાવોટ વિન્ડ એસેટ હસ્તગત કરવા માટે બે અલગ-અલગ કરાર કર્યા છે. સેમ્બકોર્પની સંપૂર્ણ માલિકીની પેટાકંપની, ગ્રીન ઇન્ફ્રા વિન્ડ એનર્જી લિમિટેડે (GIWEL), ભારતમાં તમિલનાડુમાં સ્વતંત્ર વીજ ઉત્પાદક લીપ ગ્રીન એનર્જી પ્રાઇવેટ લિમિટેડ (લીપ ગ્રીન એનર્જી) સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. કરાર હેઠળ, ગ્રીન ઇન્ફ્રા…

Read More

ગ્લોબલ એકાઉન્ટન્ટ્સનું મેગા કોન્ફ્લુઅન્સ સફળતા સાથે પૂર્ણ

3-દિવસીય કોન્ફરન્સમાં અમૂલ્ય આંતરદ્રષ્ટિ, ગહન નેટવર્કિંગ અને પ્રોફેશનલ એકાઉન્ટન્ટ્સના વિકાસ માટે એક સૂચક રોડમેપ લેઆઉટ પર ચર્ચા કરવામાં આવી અમદાવાદ, 27 નવેમ્બરઃ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિય (ICAI) એ ગ્લોબલ પ્રોફેશનલ એકાઉન્ટન્ટ્સ કન્વેન્શન (GloPAC) ના ત્રીજા દિવસનું સફળ સમાપન કર્યું હતું. આ ઇવેન્ટે વૈશ્વિક એકાઉન્ટન્સી વ્યવસાયને આગળ વધારવા માટે ICAIની પ્રતિબદ્ધતા દર્શાવતા, ગહન ચર્ચાઓ…

Read More

DSP AMCએ ગિફ્ટ સિટી ખાતે પેટા કંપનીની ઓફિસ શરૂ કરી

અમદાવાદ, 27 નવેમ્બર : ડીએસપી એસેટ મેનેજર્સ પ્રાઇવેટ લિમિટેડ (“DSP AMC”) એ ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ઓફિસના ઉદઘાટનની જાહેરાત કરી. DSP AMCની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ડીએસપી ફંડ મેનેજર્સ આઇએફએસસી પ્રાઇવેટ લિમિટેડને ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેંટર્સ ઓથોરિટી (“IFSCA”) પાસેથી ફંડ મેનેજમેન્ટ એન્ટિટી (રિટેલ) રજીસ્ટ્રેશન પ્રાપ્ત થયું છે. તે ડીએસપી એએમસીના ઓફશોર હબ…

Read More

ઈન્ડેલ મનીએ Q2 અને પ્રથમ છ માસ માટે આકર્ષક પરિણામો જાહેર કર્યા

અર્ધવાર્ષિક નફો 568.86 ટકા વધ્યો ત્રિમાસિક ધોરણે નફો 61.9% વધ્યો 6માસમાં લોન ફાળવણી 70%વધી 1800કરોડ એયુએમ વાર્ષિક ધોરણે 56 ટકા વધી વિગત Q2FY24 Q2FY23 % વૃદ્ધિ કુલ આવક 77.03 47.81 61.09 ચોખ્ખો નફો 18.91 8.32 127.21 વિગત H1FY24 H1FY23 % વૃદ્ધિ કુલ આવક 143.40 75.92 88.88 નેટ પ્રોફિટ 39.17 5.85 568.86 (આંકડા રૂ. કરોડમાં) મુંબઈ,…

Read More

મહિન્દ્રાએ એગ્રોવિઝન CNG ટ્રેક્ટર લોન્ચ કર્યું

નાગપુર, 27 નવેમ્બર: મહિન્દ્રા ટ્રેક્ટર્સે નાગપુર ખાતે તેના લોકપ્રિય યુવો ટ્રેક્ટર પ્લેટફોર્મ પર તેના પ્રથમ સીએનજી મોનો ફ્યુઅલ ટ્રેક્ટર લોન્ચ કર્યું છે. મહિન્દ્રા રિસર્ચ વેલી, ચેન્નાઈ ખાતે વિકસિત અને પરીક્ષણ કરાયેલ, નવું મહિન્દ્રા સીએનજી ટ્રેક્ટર ડીઝલથી ચાલતા ટ્રેક્ટરની સમકક્ષ પાવર અને પરફોર્મન્સ આપે છે, જે કૃષિ માટે વૈકલ્પિક એન્જિન ટેકનોલોજીમાં નવા બેન્ચમાર્ક સેટ કરે છે….

Read More

RBIએ બેન્ક ઓફ બરોડા, Citibank અને IOBને કુલ રૂ. 10 કરોડની પેનલ્ટી ફટકારી

અમદાવાદ, 25 નવેમ્બરઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ 24 નવેમ્બરે નિયમોના ઉલ્લંઘન બદલ સીટી બેન્ક, બેન્ક ઓફ બરોડા અને ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક પર કુલ 10 કરોડની પેનલ્ટી ફટકારી છે. આરબીઆઈએ સિટી બેન્ક પર 5 કરોડ રૂપિયા, બેન્ક ઓફ બરોડા પર 4.34 કરોડ રૂપિયા અને ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક પર 1 કરોડ રૂપિયાની પેનલ્ટી લગાવી છે. સિટી…

Read More