વિદેશી રોકાણકારોની ભારતીય શેરબજારમાં એપ્રિલ માસમાં રૂ. 10600 કરોડની નેટ ખરીદી

અમદાવાદ, 17 એપ્રિલઃ ભારતીય શેરબજારોમાં તેજીની સદ્ધરતા માટેનું મુખ્ય કારણ ગણાતાં વિદેશી રોકાણકારો, સંસ્થાકિય રોકાણકારો ફરી પાછા ફર્યા છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં એપ્રિલ માસમાં રોજના હિસાબે રૂ. 1000 કરોડ અને અત્યારસુધીમાં રૂ. 10600 કરોડની નેટ ખરીદી કરી લીધી હોવાનું જોવા મળ્યું છે. ભારતીય શેરબજારોમાં એપ્રિલમાં અત્યારસુધી વિદેશી રોકાણકારોએ (FII) રૂ. 4959.72 કરોડનું ચોખ્ખુ રોકાણ કર્યું છે. જે ચાલુ…

Read More

HDFC Bankનો Q4 નફો 21 ટકા વધી રૂ. 12595 કરોડ

અમદાવાદ, 17 એપ્રિલઃ HDFC બેંક લિમિટેડે 31 માર્ચ, 2023 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને વર્ષ માટે જાહેર કરેલાં પરીણામો અનુસાર બેંકની ત્રિમાસિક એકીકૃત ચોખ્ખી આવક 20.3% વધીને ₹34,552.8 કરોડ થઈ છે, જે માર્ચ 2022ના રોજ પૂરા થયેલા ત્રિમાસિકમાં ₹ 28,733.9 કરોડ હતી. 31 માર્ચ, 2023ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે એકીકૃત ચોખ્ખો નફો…

Read More

CII ગુજરાત સ્ટેટ કાઉન્સિલે 2023-24ની થીમ તરીકે ‘ગતિશીલ ગુજરાતઃ ફ્યુઅલિંગ ઈન્ડિયાઝ ગ્રોથ’નું અનાવરણ કર્યું

અમદાવાદ, 14 એપ્રિલઃ CII ગુજરાત સ્ટેટ કાઉન્સિલે 2023-24ની થીમ તરીકે ‘ગતિશીલ ગુજરાતઃ ફ્યુઅલિંગ ઈન્ડિયાઝ ગ્રોથ’ થીમ અપનાવી છે. ગુજરાત સ્ટેટ કાઉન્સિલે આગામી વર્ષ માટે ઘણા ફોકસ ક્ષેત્રો ઓળખી કાઢ્યા છે, જેમાં નીતિની હિમાયતનો સમાવેશ થાય છે જ્યાં ઉદ્યોગના સભ્યો ઉદ્યોગને મદદ કરવા, વેપાર કરવાની સરળતા, વેપાર અને વ્યવસાયની તકો વધારવા માટે રજૂઆતો અને ભલામણો શેર…

Read More

300 મિલિયન ડૉલરની ક્રેડિટ લાઇન માટે HDFC બેંકે એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક ઑફ કોરીયા સાથે કરાર કર્યો

અમદાવાદ, 12 એપ્રિલ, 2023: ભારતની ખાનગી ક્ષેત્રની ટોચની બેંક HDFC બેંકે 300 મિલિયન યુએસ ડૉલરની લાઇન ઑફ ક્રેડિટ માટે એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક ઑફ કોરીયાની સાથે એક માસ્ટર ઇન્ટર બેંક ક્રેડિટ કરાર કર્યો છે. આ કરાર ગુજરાતના ગિફ્ટ સિટીમાં કરવામાં આવ્યો હતો. તેનાથી HDFC બેંકને વિદેશી હૂંડિયામણનું ભંડોળ ઊભું કરવામાં મદદ મળી રહેશે, જેને કોરીયા સંબંધિત…

Read More

GVFLના અક્ષલરેટ ફોર એક્સેલન્સ (A4X) પ્લેટફોર્મનો પ્રારંભ

અમદાવાદ, 13 એપ્રિલ: જીવીએફએલે ‘અક્ષલરેટ ફોર એક્સેલન્સ’ (A4X) પ્લેટફોર્મનો પ્રારંભ કર્યો છે કે જે તમામ સહયોગીઓને સાથે લાવીને સ્ટાર્ટઅપ્સની મજલમાં મૂલ્ય ઉમેરી પ્રારંભિક તબક્કે મૂડીરોકાણ વ્યવસ્થાનું નિર્માણ કરશે. GVFL A4X મારફતે તેની 30 વર્ષ કરતાં વધુ સમયથી સ્ટાર્ટઅપ વ્યવસ્થાને સહાય કરવાના અનુભવનો ઉપયોગ કરીને મૂડીરોકાણ મેળવવા માટે પૂરક વાતાવરણ ઉભુ કરશે અને એકમોનું હેન્ડહોલ્ડીંગ કરશે….

Read More

આનંદ રાઠી વેલ્થનો વાર્ષિક ચોખ્ખો નફો 33% અને આવકો 31% ટકા વધ્યા

મુંબઈ, 12 એપ્રિલઃ આનંદ રાઠી વેલ્થ લિમિટેડનો જાન્યુઆરી-માર્ચ 2023 (નાણાંકીય વર્ષ 2023નો ચોથા ત્રિમાસિક ગાળો) માટે કન્સોલિડેટેડ ધોરણે ચોખ્ખો નફો રૂ. 43 કરોડ થયો છે જે જાન્યુઆરી-માર્ચ 2022 (નાણાંકીય વર્ષ 2022નો ચોથો ત્રિમાસિક ગાળો)ની સરખામણીએ 23%નો વધારો દર્શાવે છે. કુલ આવકો 28% વધીને રૂ. 147 કરોડ થઈ છે. કંપનીએ એપ્રિલ-માર્ચ 2023 (નાણાંકીય વર્ષ 2023) માટે…

Read More