Corporat news

ઇથિઓપિયાના ડિરે. જનરલ FDAના હસ્તે કેડિલા ફાર્માની ફોર્મ્યુલેશન ડેવલપમેન્ટ લેબનુ ઉદ્દઘાટન  કેડીલા ફાર્માસ્યુટિકલ્સની ધોળકા ખાતેની નવી ફોર્મ્યુલેશન ડેવલપમેન્ટ  લેબોરેટરીનું ઉદ્દઘાટન રવિવારે(19, June)  ઈથીઓપિયાના સરકારી અધિકારીઓના બનેલા ઉચ્ચસ્તરીય ડેલિગેશનની મુલાકાત દરમ્યાન કરવામાં આવ્યું હતું. ઈથીઓપિયાના એમ્બેસેડર એકસ્ટ્રાઓર્ડિનરી અને ફેડરલ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ ઈથીઓપિયાના ભારત ખાતેના પ્લેનીપોટેન્શિયરી એચ ઈ ડો. ટીઝીટા મુલુગેટા યીમામ, ઈથીઓપિયાન ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રશનના ડિરેક્ટર જનરલ…

Read More

CORPORATE NEWS AT A GLANCE

એરટેલ એક્સસ્ટ્રીમ ફાઈબરે એફટીટીએચ (FTTH) નેટવર્કનો વિસ્તાર કર્યો ભારતી એરટેલ (“એરટેલ”)એ લદ્દાખ અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં તેની ફાઈબર-ટુ-ધ-હોમ (FTTH) બ્રોડબેન્ડ સેવા – એરટેલ એક્સસ્ટ્રીમ ફાઈબર લોન્ચ કરી છે. આ સાથે, એરટેલ આ દૂરસ્થ ભૌગોલિક વિસ્તારોમાં એફટીટીએચ બ્રોડબેન્ડને રોલ-આઉટ કરનાર અને ગ્રાહકોને ડેટા સુપરહાઈવે સાથે જોડીને વિશ્વ-કક્ષાની ડિજિટલ એક્સેસ લાવનાર પ્રથમ ખાનગી આઇએસપી (ISP) બની…

Read More

US ફેડ બાદ બેન્ક ઓફ ઇંગ્લેન્ડે પણ વ્યાજદર વધારી 1.25 ટકા કર્યો

6 સેન્ટ્રલ બેન્કોએ ફુગાવાને ડામવા જૂનમાં કર્યો વ્યાજ વધારો સૌથી ઊંચો 80 ટકા વ્યાજદર ઝીમ્બાવ્વેમાં, ફુગાવો નિરંકૂશ જાપાન અને સ્વીટ્ઝર લેન્ડમાં વ્યાજ- ફુગાવાના નેગેટિવ રેટ વૈશ્વિક સ્તરે ફુગાવો (મોંઘવારીનો દર) વધી રહ્યો હોવાના પગલે રિઝર્વ બેન્ક ઇન્ડિયા, યુએસ ફેડરલ રિઝર્વ પછી હવે બેન્ક ઓફ ઇંગ્લેન્ડે પણ વ્યાજદર quarter-point વધારીને 1.25 ટકા કરવાની જાહેરાત કરી છે….

Read More

Corporate News At a Glance

અદાણી ટ્રાન્સમિશનની 700 મિલીઅન ડોલર રિવોલ્વિંગ સુવિધા સસ્ટેનેલિટિક્સ દ્વારા ગ્રીન લોન તરીકે ટૅગ કરાઇ ભારતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન કંપની અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ (એટીએલ)ની યુએસડોલર 700 મિલીઅનની રિવોલ્વિંગ સુવિધાને સસ્ટેનેલિટીકસ(Sustainalytics) દ્વારા ગ્રીન લોન તરીકે ટૅગ કરવામાં આવી છે. આ ફરતી સુવિધા માટે ગ્રીન લોન ફ્રેમવર્ક પરત્વે ખાતરી આપે છે. કંપનીના મુખ્ય…

Read More

Corporate News

IDBI બેંકે રિટેલ ડિપોઝિટના વ્યાજદર 25 bps સુધી વધાર્યા આઇડીબીઆઈ બેંકે રૂ. 2 કરોડથી ઓછી ટર્મ ડિપોઝિટ પર વ્યાજદરમાં 25 બેસિસ પોઇન્ટના વધારાની જાહેરાત કરી છે. 15 જૂન, 2022થી અમલમાં આવેલા આ દરો સ્થાનિટ ટર્મ ડિપોઝિટ, નોન-રેસિડન્ટ ઓર્ડિનરી (એનઆરઓ) અને નોન રેસિડન્ટ એક્ષ્ટર્નલ (એનઆરઇ) ટર્મ ડિપોઝિટ માટે વિવિધ તમામ મુદ્દત માટે લાગુ થશે. આઇડીબીઆઈ બેંકના…

Read More

મંદીના માહોલ વચ્ચે વિશ્વના ધનિકોએ 109.20 લાખ કરોડ ગુમાવ્યા

ટોચના 500 ધનવાનોની સંપત્તિ એક દિવસમાં 2 લાખ કરોડ ઘટી હાઈ નેટવર્થ ધરાવતા ધનિકોની સંખ્યામાં થઇ રહેલો વધારો વિશ્વભરમાં મોંઘવારી, જિયોપોલિટિકલ ક્રાઈસિસના કારણે પારંપારિક રોકાણ બજારોથી માંડી આધુનિક (ક્રિપ્ટો) બજારોમાં સાર્વત્રિક મંદીના મંડરાણ વચ્ચે રોકાણકારોની અધધધ મૂડી ધોવાઈ ગઈ છે. વિશ્વના ટોચના 500 ધનિકોની સંપત્તિ રૂ. 109.2 લાખ કરોડ (1.4 લાખ કરોડ ડોલર) ઘટી છે….

Read More

Corporate News

ગ્રીન હાઇડ્રોઝન ક્ષેત્રે અદાણી ન્યુ ઇન્ડસ્ટ્રીઝ અબજ ડોલર રોકશે અદાણી અને ટોટલ એનર્જીસ વિશ્વની સૌથી મોટી ગ્રીન હાઇડ્રોઝન ઇકોસિસ્ટમનું નિર્માણ કરશે ભારતના અદાણી ઔદ્યોગિક સમૂહ અને ફ્રાન્સની ટોચની ઉર્જા કંપની ટોટલ એનર્જીસે દુનિયાની વિરાટકાય ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમના સંયુક્ત નિર્માણ માટે એક નવી ભાગીદારી માટે સમજૂતી સાધી છે. આ વ્યુહાત્મક જોડાણમાં અદાણી એન્ટરપ્રાઇઝ લિ. (AEL)માંથી ટોટલ…

Read More

Corporate appointments

Corporate News At a Glance કોર્સ5 ઇન્ટેલિજન્સ: પ્રેસિડન્ટ – COO તરીકે નીતેશ જૈનની નિયુક્તિ ડેટા એનાલિટિક્સ અને ઇનસાઇટ્સ કંપની કોર્સ5 ઇન્ટેલિજન્સે તેનાં પ્રેસિડન્ટ અને ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે નિતેશ જૈનની નિયુક્તિ કરી છે. તેઓ કોર્સ5માં ગ્લોબલ રેવન્યુ, સેલ્સ, ડિલિવરી અને સોલ્યુશન્સ એન્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી (IP) સ્ટ્રેટેજી સહિતની કામગીરી સંભાળશે. તે કોર્સ5ના સીઇઓ અશ્વિન મિત્તલ અને…

Read More