Corporate news…..
જાવા-યેઝદીની લડાખના રૂટ પર સર્વિસ ઇઝ ઓન અસ પહેલ જાવા-યેઝેદી મોટરસાયકલે સમગ્ર દેશમાં વિવિધ વિસ્તારોમાં રાઇડિંગ કરવાની યોજના ધરાવતા એના કોમ્મુનિટી સભ્યો માટે સર્વિસ પહેલ શરૂ કરી છે. ‘સર્વિસ ઇઝ ઓન અસ’ પહેલ રાઇડર્સને નિઃશુલ્ક સેવાની મદદ ઓફર કરશે, જે રાઇડર્સને લડાખના મુખ્ય સુલભ વિવિધ રુટથી લઈને સમગ્ર દેશના ચાવીરૂપ વિસ્તારોમાં મળશે.આ પહેલ અંતર્ગત સર્વિસ…
