IDFC FIRST બેન્કનું IDFC સાથે મર્જર, IDFC ફર્સ્ટ બેન્કના 155 શેર્સ સામે IDFCના 100 શેર્સ મળશે

મુંબઈ, 4 જુલાઇઃ IDFC FIRST Bank Limitedના બોર્ડ ઑફ ડિરેક્ટર્સે ગઈકાલે IDFC લિ. સાથે મર્જ થવા મંજૂરી આપી હતી. જેના પગલે આજે IDFC ફર્સ્ટ બેન્કનો શેર ઇન્ટ્રા-ડે 4 ટકા તૂટ્યો હતો છેલ્લે 4.02 ટકાના ઘટાડા સાથે રૂ. 78.65ની સપાટીએ બંધ રહ્યો હતો. સામે આઇડીએફસીનો શેર 1.92 ટકા વધી રૂ. 111.20 બંધ રહ્યો હતો. IDFC FIRST…

Read More

રોકાણકારો સાવધાન: બેસ્ટ બુલ ટ્રેડિંગ અને માસ્ટર સ્ટ્રોક ડબ્બા/ગેરદાયદેસર ટ્રેડિંગ પ્લેટફોર્મ ચલાવે છે

અમદાવાદ, 2 જુલાઇઃ નેશનલ સ્ટોક એક્સચેન્જના ધ્યાન ઉપર આવ્યું છે કે “બેસ્ટ બુલ ટ્રેડિંગ” અને “માસ્ટર સ્ટ્રોક” નામની કંપનીઓ સાથે સંકળાયેલા “ગૌરવ દેશમુખ” નામના વ્યક્તિ મોબાઇલ નંબર “9719520382” દ્વારા ઓપરેટ કરીને ડબ્બા/ગેરદાયદેસર ટ્રેડિંગ પ્લેટફોર્મ પ્રદાન કરી રહ્યાં છે. રોકાણકારોને ચેતવણી અને સલાહ આપવામાં આવે છે કે શેરબજારમાં સૂચક/ખાતરીપૂર્વકના/ગેરંટેડ વળતર આપતી કોઈપણ વ્યક્તિ દ્વારા ઓફર કરવામાં…

Read More

HDFCએ  HDFC લાઇફમાં વધુ શેર્સ ખરીદ્યા અદાણી એન્ટર-ગ્રીનમાં પમોટર્સે હિસ્સો ઘટાડ્યો

અમદાવાદ, 29 જૂનઃ પ્રમોટર હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશને 28 જૂને ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શન દ્વારા HDFC લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીમાં રૂ. 1,118.84 કરોડના વધારાના શેર ખરીદ્યા હતા. એક્સચેન્જો પર ઉપલબ્ધ બલ્ક ડીલ્સ ડેટા મુજબ, કોર્પોરેશને 1.65 કરોડ ઇક્વિટી શેર્સ હસ્તગત કર્યા છે, જે જીવન વીમા કંપનીમાં કુલ પેઇડ-અપ ઇક્વિટીના 0.77 ટકાની સમકક્ષ છે. આ શેર સરેરાશ રૂ….

Read More

19 વર્ષ પછી ટાટા જૂથની ટાટા ટેકનોલોજીસ IPO માટે સજ્જ

IPO: ટીસીએસના IPO બાદ ટાટા જૂથ ફરી પ્રાઇમરી માર્કેટમાં પ્રવેશશે અમદાવાદ, 27 જૂન: ટાટા જૂથની ટીસીએસના IPO પછી 19 વર્ષના વહાણા વિત્યા બાદ વધુ એક કંપની એટલેકે કે 18મી કંપની IPO મારફત શેરબજારો ઉપર લિસ્ટેડ થવા જઇ રહી છે. જેને સેબની મંજૂરી મળી ગઇ છે. કંપનીએ માર્ચમાં સેબીમાં આઈપીઓ પેપર્સ ફાઈલ કર્યા હતા. આ ઈસ્યુ…

Read More

ઇન્ટ્રા-ડે પિક્સઃ એશિયન પેઇન્ટસ, ક્રોમ્પ્ટન ગ્રીવ્સ, ડાબર, GPPL

અમદાવાદ, 26 જૂનઃ શુક્રવારે નિફ્ટીએ ગેપડાઉન શરૂઆત કર્યી બાદ 18700 પોઇન્ટની મહત્વની સપોર્ટ લેવલ્સ તોડી છે. સોમવારે શરૂઆત 40 પોઇન્ટના સુધારા આસપાસ થયેલી છે. તે જોતાં માર્કેટમાં બાઉન્સબેકની શક્યતા જણાય છે. છતાં ઇન્ટ્રાડે ટ્રેડર્સ 18800નું રેઝિસ્ટન્સ ક્રોસ થાય ત્યાં સુધી તેજી માટે રાહ જોઇ શકે છે. પરંતુ જો નિફ્ટી ઇન્ટ્રા-ડે 18600ની સપાટી પણ ગુમાવે તો…

Read More

નિફ્ટી માટે 18900 મહત્વનો ટાર્ગેટ, જો 18700 તૂટે તો શોર્ટ કરી શકાય

અમદાવાદ, 21 જૂન અમદાવાદ, 21 જૂનઃ બીએસઇ સેન્સેક્સ મંગળવારે 159 પોઇન્ટના સુધારા સાથે 63327 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે ફ્લેટ ઓપનિંગ પછી નિફ્ટીએ રાહત રેલીમાં 18750- 18800 પોઇન્ટના મહત્વના રેઝિસ્ટન્સ કૂદાવ્યા છે. નિફ્ટીએ બુલિશ હેમર કેન્ડલની રચના ડેઇલી ચાર્ટ ઉપર નોંધાવી છે. NIFTY હવે 18900 પોઇન્ટની સપાટી મહત્વનો ટાર્ગેટ બની રહેશે. પરંતુ જો પ્રોફીટ…

Read More

BROKERS CHOICE: BUY RIL, LARSEN, BEL, HDFC BANK

અમદાવાદ, 21 જૂન રિલાયન્સ ઇન્ડ: પર જેફરીઝ કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 3125 (પોઝિટિવ) ICICI પ્રુ પર જેફરી: કંપની પર બાય જાળવી રાખો, ટાર્ગેટ કિંમત રૂ. 640 પર વધારો (પોઝિટિવ) BEL: પર MS કંપની પર વધુ વેઇટેજ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 136 (પોઝિટિવ) MS પર મણપ્પુરમ: કંપની પર વધુ વેઇટેજ જાળવી…

Read More

બાગાયતી નર્સરી સહાય માટે ખેડૂતો https://ikhedut.gujarat.gov.in/ પોર્ટલ પર અરજી કરી શકશે

અમદાવાદ, 20 જૂનઃ નાયબ બાગાયત નિયામક, અમદાવાદની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર અમદાવાદ જિલ્લાના બાગાયતદાર ખેડુતોને ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ સહાયલક્ષી યોજનાઓના લાભ આપવામાં આવી રહ્યા છે. અમદાવાદ જિલ્લામાં આ યોજનાનો લાભ લેવા માંગતા ખેડુતોએ ikhedut portal https://ikhedut.gujarat.gov.in/ માં ઓનલાઇન અરજી કરવાની રહેશે. સરકારની વિવિધ સહાયલક્ષી યોજનાઓ હેઠળ “સ્વરોજગારલક્ષી બાગાયતી…

Read More