4 માસમાં 17 પૈકી 8 IPOમાં ડબલ ડિજિટ રિટર્ન, 4માં ડબલ ડિજિટ નેગેટિવ રિટર્ન

અમદાવાદઃ સેકન્ડરી માર્કેટમાં 1 ડિસેમ્બરના રોજ જોવા મળેલી ઓલટાઇમ સપાટીઓ આભાસી પૂરવાર થઇ રહી હોય તે રીતે સેન્સેક્સ નિફ્ટીએ એક માસમાં 6 ટકા પ્લસનું ગાબડું નોંધાવ્યું છે. તેની સામે પ્રાઇમરી માર્કેટમાં જંગી પ્રિમિયમ પડાવી કંપનીઓના પ્રમોટર્સ અને પ્રિ-ઇશ્યૂ ઇન્વેસ્ટર્સ રોકાણકારોને વધુ એકવાર રડાવીને પોતાના ગજવા ભરી ગયાં હોવાની લાગણી અને આક્રોશ પ્રવર્તી રહ્યા છે. છેલ્લા…

Read More

ગાંધાર ઓઇલ રિફાઇનરીએ રૂ. 357 કરોડના IPO માટે DRHP ફાઇલ કર્યું

અમદાવાદઃ વ્હાઇટ ઓઇલની અગ્રણી ઉત્પાદક ગાંધાર ઓઇલ રિફાઇનરી (ઇન્ડિયા)એ SEBIમાં DRHP દાખલ કર્યું છે. કંપનીના IPOમાં ₹357 કરોડનો ફ્રેશ ઇશ્યૂ અને વેચાણ માટેની ઓફરમાં વિક્રેતા શેરધારકો દ્વારા 12,036,380 ઇક્વિટી શેર સામેલ છે. વેચાણ માટેની ઓફરમાં પ્રમોટર વિક્રેતા શેરધારકો (રમેશ બાબુલાલ પારેખ, કૈલાશ પારેખ અને ગુલાબ પારેખ) દ્વારા 6.75 મિલિયન ઇક્વિટી શેર અને હાલના રોકાણકારો (જેમાં…

Read More

અબાન્સ હોલ્ડિંગનો આઇપીઓ 12 ટકા ડિસ્કાઉન્ટમાં લિસ્ટેડ

અબાન્સ હોલ્ડિંગનો આઇપીઓ શુક્રવારે રૂ. 273ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 270ની સપાટીએ ખુલી સવારે 10.40 કલાક આસપાસ રૂ. 228.05ની સપાટી આસપાસ બોલાતો હતો. જે તેની રૂ. 573ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 41.15નું ડિસ્કાઉન્ટ દર્શાવે છે.

Read More

લેન્ડમાર્કનો આઇપીઓ લિસ્ટિંગ લેન્ડિંગમાં 7 ટકા ક્રેશ

લેન્ડમાર્ક કાર્સનો આઇપીઓ શુક્રવારે રૂ. 506ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. રૂ. 471ની સપાટીએ ખૂલવા સાથે 7 ટકા ડિસ્કાઉન્ટ બોલાઇ ગયો હતો. સવારે 10.36 કલાક દરમિયાન બીએસઇ ખાતે રૂ. 464.45ની સપાટી આસપાસ રહ્યો હતો. જે ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 44.70નું નુકસાન દર્શાવે છે.

Read More

Sula Vineyards IPO 7 ટકા ડિસ્કાઉન્ટે બંધ

અમદાવાદઃ વાઈન પ્રોડ્યુસર અને સેલર સુલા વાઈનયાર્ડ્સ (Sula Vineyards Ltd.)નો રૂ. 960.35 કરોડનો IPO આજે રૂ. 1 પ્રિમિયમ સાથે લિસ્ટિંગ કરાવ્યા બાદ રૂ. 357ની ઇશ્યૂ પ્રાઇસ સામે છેલ્લે રૂ. 25.85 (7.24 ટકા) ડિસ્કાઉન્ટ સાથે રૂ. 331.15ની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઈ ખાતે ઈશ્યૂ પ્રાઈઝ રૂ. 357 સામે રૂ. 358ના ભાવે લિસ્ટિંગ કરાવ્યા બાદ થોડી જ ક્ષણોમાં…

Read More

રેડિયન્ટ કેશ મેનેજમેન્ટ સર્વિસિસનો IPO 23 ડિસેમ્બરેઃ પ્રાઇસ બેન્ડ રૂ. 94-99

રેડિયન્ટ કેશ મેનેજમેન્ટ આઇપીઓ એટ એ ગ્લાન્સ ઇશ્યૂ ખૂલશે 23 ડિસેમ્બર ઇશ્યૂ બંધ થશે 27 ડિસેમ્બર ફેસ વેલ્યૂ રૂ. 1 પ્રાઇસબેન્ડ રૂ. 94-99 લોટ સાઇઝ 150 શેર્સ ઇશ્યૂ સાઇઝ 39185606 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ. 387.94 કરોડ લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ કંપની પ્રમોટર્સ ડેવિડ દેવાશાયામ અને ડો. રેણુકા ડેવિડ અમદાવાદ, 22 ડિસેમ્બર, 2022: ભારતમાં કેશ મેનેજમેન્ટ સર્વિસિઝ…

Read More

IPO: KFIN TECH છેલ્લા દિવસે 2.6 ગણો, એલિન ઇલે. બીજા દિવસે 95% ભરાયો

અમદાવાદઃ પ્રાઈમરી માર્કેટમાં પણ ધીરે ધીરે સેકન્ડરી માર્કેટની મંદીના વાયરાની અસર જોવા મળી રહી છે. તેના કારણે KFIN TECHનો IPO છેલ્લા દિવસે માત્ર 2.6 ગણો ભરાયો હતો. ખાસ કરીને રિટેલ પોર્શન 1.36 ગણો ભરાયો હતો. ક્યૂઆઇબી 4.17 ટકા, એનઆઇઆઇ 0.23 ટકા ભરાયો હતો. KFIN TECH સબસ્ક્રીપ્શન એટ એ ગ્લાન્સ કેટેગરી ગણો ભરાયો ક્યૂઆઇબી 4.17 એનઆઇઆઇ…

Read More

ઝેગલ પ્રીપેઇડ ઓશન સર્વિસીસે સેબીમાં DRHP ફાઇલ કર્યું

યુઝર બેઝ સાથે ખર્ચના વ્યવસ્થાપન કંપની ઝેગલ પ્રીપેઇડ ઓશન સર્વિસીસ લિમિટેડએ બજાર નિયમનકાર સીક્યોરિટીઝ એક્સચેન્જ એન્ડ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)માં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (DRHP) ફાઇલ કર્યું છે. કંપનીની કામગીરી અંગે કંપની બિઝનેસ-ટૂ-બિઝનેસ-ટૂ-કસ્ટમર સેગમેન્ટમાં કામ કરે છે તથા ફાઇનાન્શિયલ ટેકનોલોજી ઉત્પાદનો અને સેવાઓની વિવિધતાસભર ઓફર સાથે વિશિષ્ટ પોઝિશન ધરાવતી ઓછી કંપનીઓમાં સામેલ છે. આ એના…

Read More