IPO: વિનસ પાઇપ્સનો 50.74 લાખ શેર્સનો ઇશ્યૂ બુધવારે ખુલશે

સ્ટેનલેસ સ્ટીલ પાઇપ્સ અને ટ્યુબ્સના ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રે વ્યસ્ત વિનસ પાઇપ્સ એન્ડ ટ્યુબ્સનો પ્લાન્ટ ભૂજ- ભચાઉ હાઇવે, કચ્છ ખાતે આવેલો છે. વિનસ પાઇપ્સઃ આઇપીઓ વેલ્યૂએશન કંપની આઇપીઓ પ્રાઇસ બેન્ડની 21 ગણી અપર બેન્ડથી ઉપલબ્ધ છે. પોસ્ટ ઇશ્યૂ માર્કેટકેપ રૂ. 661.7 કરોડની રહેશે. પ્રાઇસ ટૂ બુક વેલ્યી 10.7x (રૂ. 30.5ની એનએવી, તા. 30 માર્ચની વેલ્યૂના…

Read More

આ સપ્તાહે 3 IPO ખૂલશે, LIC આગામી સપ્તાહે લિસ્ટેડ

કેમ્પસના પોઝિટીવ લિસ્ટિંગ એલઆઈસી આઈપીઓ માટે આશાનું કિરણ બન્યુ છે. આગામી સમયમાં વધુ કંપનીઓ આઈપીઓ લાવી શકે છે. આજે રિટેલ વેલ્થ મેનેજમેન્ટ સર્વિસિઝ પ્રોવાઈડર પ્રુડન્ટ કોર્પોરેટ એડવાઈઝરી સર્વિસિઝ લિ.નો રૂ. 538.61 કરોડનો આઈપીઓ સોમવારથી 3 દિવસ માટે ખૂલ્યો છે. રૂ. 595-630 પ્રાઈસ બેન્ડ પર 23 શેર્સ લોટ માટે અરજી કરી શકાશે. જેમાં કર્મચારીઓ માટે રૂ….

Read More

LIC IPO: 3 જા દિવસે રિટેલ 1.23 ગણો ભરાયો

ક્યૂઆઇબી 0.56 ગણો એનઆઇઆઇ 0.76 ગણો રિટેઇલ 1.23 ગણો એમ્પ્લોઇ 3.06 ગણો પોલિસી હોલ્ડર્સ 4.01 ગણો કુલ 1.38 ગણો એલઆઈસી આઈપીઓમાં રોકાણકારોનું આકર્ષણ ત્રીજા દિવસે પણ જળવાઈ રહ્યુ છે. ત્રીજા દિવસે રિટેલ રોકાણકારોએ રૂ. 21008.48 કરોડના આઈપીઓ માટે 1.22 ગણા અર્થાત રૂ. 25630 કરોડના બિડ ભર્યા છે. આ સાથે ત્રીજા દિવસે રિટેલ પોર્શન ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ…

Read More

ગ્રે માર્કેટમાં ધૂમઃ એલઆઇસીના આઇપીઓમાં રૂ. 70 પ્રિમિયમ

7થી વધુ આઈપીઓમાં ગ્રે માર્કેટમાં પ્રિમિયમ શરૂ એલઆઈસીનો આઈપીઓ બીજા દિવસે 100 ટકા ભરાઈ ચૂક્યો છે. રૂ. 902-949ની પ્રાઈસ બેન્ડ પર એલઆઈસી રૂ. 21 હજાર કરોડ એકત્ર કરવામાં સફળ રહી છે. રિટેલ પોર્શન 91 ટકા તથા કર્મચારી અને પોલિસી હોલ્ડર્સ પોર્શન 2.14 ગણા, 3.02 ગણા સાથે કુલ 1.00 ગણો ભરાયો છે. ક્યુઆઈબી 0.40 ગણો અને…

Read More

LIC: એલઆઈસીનો આઈપીઓ રવિવારે પણ ભરી શકાશે

એલઆઈસીના આઈપીઓને પોલિસી હોલ્ડર્સ અને કર્મચારીઓ દ્વારા પ્રથમ દિવસે બહોળો પ્રતિસાદ મળ્યો હતો. રિટેલ પોર્શન 0.57 ગણા સાથે કુલ 0.64 ગણો ભરાયો છે. ASBAની સુવિધા ધરાવતી બેન્કોમાં રોકાણકાર રવિવારે પણ એલઆઈસીના આઈપીઓ માટે અરજી કરી શકશે. 9 મેએ બંધ થનાર આઈપીઓમાં ટ્રેડિંગ દિવસ ઉપરાંત શનિવાર અને રવિવારે પણ આઈપીઓ ભરી શકાશે. ASBAએ આઈપીઓ માટે અરજી…

Read More

આઈપીઓમાં રોકાણ કરતાં રોકાણકારોની સંખ્યા બે વર્ષમાં ડબલ

કોવિડ મહામારી બાદ શેર બજારોમાં નોંધાયેલી તેજીનો લાભ લેવાં અનેક નવા રોકાણકારો માર્કેટ સાથે જોડાયા હતા. પરિણામે શેર બજારમાં રોકાણકારોનો હિસ્સો 2 ટકાથી વધી 5 ટકા થયો છે. સેકેન્ડરી માર્કેટની સાથે સાથે પ્રાઈમરી માર્કેટમાં પણ રોકાણકારોનો રાફડો ફાટી નીકળ્યો છે. છેલ્લા બે વર્ષમાં આઈપીઓમાં રિટેલ રોકાણ બમણાથી વધ્યુ છે. 2019-20માં 6.33 લાખ રિટેલ રોકાણકારોએ આઈપીઓમાં…

Read More

કેફીન ટેકનોલોજીસ રૂ. 2400 કરોડનો આઇપીઓ યોજશે

મ્યુચ્યુઅલ ફંડ્સ, અલ્ટરનેટિવ ઇન્શ્યોરેન્સ અને પેન્શન જેવા તમામ એસેટ ક્લાસ માટે ફાઇનેન્શિયલ ટેક્નોલૉજીથી સંબંધિત સેવાઓ પૂરી પાડતી કંપની કેફીન ટેકનોલોજીસ અત્યારસુધી આઇપીઓ રજિસ્ટ્રાર તરીકે કામ કર્યા પછી ખૂદના આઇપીઓ માટેની તૈયારી કરી રહી છે. કંપનીએ રૂ. 2400 કરોડના આઇપીઓ માટે સેબી સમક્ષ અરજી દાખલ કરી છે. જે સંપુર્ણપણે ઓફર ફોર સેલ હશે. તે અનુસાર કંપનીના…

Read More

LICનો આઇપીઓ 12 મે પહેલા યોજવાની તડામાર તૈયારી

દેશની સૌથી મોટી વીમા કંપની LICનો આઇપીઓ આ વર્ષે માર્ચમાં આવવાનો હતો. પરંતુ હવે સરકાર મે મહિનામાં LICનો ઇશ્યૂ લૉન્ચ કરવાની તૈયારીમાં છે. સરકાર LICના ઈશ્યુમાં 5 ટકાથી વધુ હિસ્સો વેચી શકે છે. વૈશ્વિક બજારો પણ હવે વૈશ્વિક અનિશ્ચિતતામાંથી બહાર આવી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખી કંપની તડામાર તૈયારી કરી રહી છે. 8 માર્ચે સેબીએ…

Read More