એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે મિડકેપ 50 ઇન્ડેક્સ ફંડ પ્રસ્તુત કર્યું

મુખ્ય બાબતો: કેટેગરી: ઓપન એન્ડેડ ઇન્ડેક્સ ફંડ, જે નિફ્ટી મિડકેપ 50 ઇન્ડેક્સને ટ્રેક કરે છેબેન્ચમાર્ક: નિફ્ટી મિડકેપ 50 ઇન્ડેક્સ TRI ફંડ મેનેજર: જિનેશ ગોપાની, હેડ-ઇક્વિટીએનએફઓ ખુલવાની તારીખ: 10 માર્ચ, 2022એનએફઓ બંધ થવાની તારીખ: 21 માર્ચ, 2022એપ્લિકેશનની લઘુતમ રકમ: રૂ. 5,000 અને પછી રૂ. 1/-ના ગુણાંકમાંએક્ઝિટ લોડ: જો ફાળવણની તારીખથી 7 દિવસની અંદર રીડિમ કે સ્વિચ…

Read More

MF NFO : વિવિધ ફંડ્સની NFO ઓફર્સ એટ એ ગ્લાન્સ

ઇક્વિટી એનએફઓ NFO    થીમ    જોખમ  ખુલશે  બંધ    ન્યૂનતમ રોકાણ SBI મલ્ટીકેપ ફન્ડ       સેક્ટરલ/થીમેટિક     મધ્યમથી ઉચ્ચ 14 ફેબ્રુ.    28 ફેબ્રુ.    ₹5000 ICICI પ્રુ નિફ્ટી બેન્ક ઇન્ડેક્સ ફન્ડ      સેક્ટરલ/થીમેટિક     મધ્યમથી ઉચ્ચ જોખમ  10 ફેબ્રુ.    24 ફેબ્રુ.        ₹5000 Navi Nifty Midcap 150 Index Fund   સેક્ટરલ/થીમેટિક     મધ્યમથી ઉચ્ચ જોખમ  21 ફેબ્રુ.    2 માર્ચ ₹50 UTI-S&P BSE લો વોલેટીલીટી ઇન્ડેક્સ…

Read More

MF Guide: ટીપે ટીપે સરોવર ભરાય અને સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) અપનાવો તો તિજોરી ભરાય

મર્યાદિત કમાણી, સોળ સાંધે ત્યાં તેરતૂટે તેવી આર્થિક પરિસ્થિતિ અને મોંઘવારીના માર વચ્ચે જીવતા સામાન્ય માણસ માટે તિજોરી ભરીને રૂપિયા ભેગા કરવાનું મુશ્કેલ નહિં અશક્ય જ હોય છે.પરંતુ જો તેઓ મ્યુચ્યુઅલ ફંડમાં સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઇપી) રૂટ અપનાવી દર મહિને, વર્ષે સતત ચોક્કસ રોકાણ ચાલુ રાખે તો તિજોરી ભરાય તેટલાં રૂપિયા જમા થઇ શકે છે….

Read More