MARKET OUTLOK: NIFTY SUPPORT 17734- 17652, RESISTANCE 17909- 18002

મંગળવારે નિફ્ટી-50 એ ગેપઅપ ઓપનિંગ સાથે 17850 પોઇન્ટની પ્રથમ હર્ડલ ક્રોસ કરી હતી. ત્યારબાદ સેકન્ડ હાફમાં ઝડપી ઘટાડામાં 17780નું લેવલ નોંધાવી છેલ્લે 194 પોઇન્ટના ઘટાડે 17816 પોઇન્ટ બંધ રહ્યો છે. માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહી છે. ટેકનિકલ ઇન્ડિકેટર્સ મુજબ જોઇએ તો ડેઇલી ચાર્ટ ઉપર ઇન્ડેક્સે ઇન્ડિસિસિવ દોજી પેટર્ન દર્શાવી છે. મહત્વના ઇન્ડિકેટર્સ નેચરલ બન્યા છે. શોર્ટ ટાઇમ…

Read More

A Passive Approach to Factor Investing in India: S&P Dow Jones

ભારતમાં ફેક્ટર ઇન્વેસ્ટિંગનો પેસિવ અભિગમ વ્યાપ વધી રહ્યો છે અમદાવાદઃ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતની પેસિવ ગ્રોથ સ્ટોરીમાં નોંધપાત્ર વૃદ્ધિ સાથે સતત વધારો થઈ રહ્યો છે. રૂ. 39 લાખ કરોડની કુલ એયુએમમાં પેસિવ ઇન્વેસ્ટિંગ ફેક્ટર્સનો હિસ્સો 15 ટકા એટલેકે ₹6.04 લાખ કરોડ રહ્યો હોવાનું S&P DOW JONES INDICESના SOUTH ASIA હેડ અને એશિયા ઇન્ડેક્સ પ્રા. લિ.ના…

Read More

Retail – Footwear: Putting the best FOOT forward

રિટેલ ફુટવેર કંપનીઓના શેર્સમાં સારા રિટર્નનો આશાવાદ INR960bનું ટર્નઓવર ધરાવતું ભારતીય ફૂટવેર માર્કેટ છેલ્લા કેટલાક વર્ષોમાં એક અનોખા પરિવર્તનનું સાક્ષી બની રહ્યું છે. ઉચ્ચ આકાંક્ષા અને સુધારેલ ફેશન ગુણાંક ધરાવતા ભારતની યુવા જનતા ખાસ કરીને કેઝ્યુઅલ, એથ્લેઝર, સ્નીકર્સ અને વિમેન્સ ફૂટવેર વગેરેની માંગ વધારી રહી છે. બજારનો એક તૃતીયાંશ ભાગ ઉચ્ચ-ASP ઉત્પાદનોથી બનેલો છે, જે…

Read More

MARKET LENS: NIFTY SUPPORT 17479- 17336, RESISTANCE 17716- 17811

સોમવારે નિફ્ટીએ 17430 પોઇન્ટનું લેવલ તોડ્યા બાદ શાર્પ રિકવરીમાં 17650 પોઇન્ટની સપાટી નોંધાવ્યા બાદ છેલ્લે 91 પોઇન્ટની રિકવરી સાથે 17622 પોઇન્ટના લેવલે બંધ રહ્યો હતો. ટેકનિકલ એનાલિસિસ અનુસાર ઓવરઓલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા છતાં માર્કેટ ટ્રેન્ડ પોઝિટિવ રહ્યો છે. એફઆઇઆઇ નેટ બાયર્સ રહ્યા છે. પરંતુ એમાઉન્ટની દ્રષ્ટિએ એવરેજથી નીચે. શોર્ટટર્મ ટાઇમફ્રેમ ચાર્ટ ઉપર ઇન્ડિકેટર્સ ઓવરસોલ્ડ ઝોનમાંથી…

Read More

MARKET OUTLOOK: NIFTY: SUPPORT 17412- 17293, RESISTANCE 17735- 17939

માર્કેટમાં મોમેન્ટમ મોસમની સાથે ચેન્જ થઇ રહી છે. ચોમાસું સત્તાવાર વિદાય લેવાની તૈયારી કરી રહ્યું છે. ત્યારે માર્કેટમાંથી સુધારો પણ કરેક્શનમાં કન્વર્ટ થવાના વર્તારા આપી રહ્યો છે. શુક્રવારે નિફ્ટીએ 17665 પોઇટની મહત્વની ટેકાની સપાટી નીચે બંધ આપ્યું છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પણ નેગેટિવ છે. મોટાભાગા નિષ્ણાતો આરબીઆઇ વ્યાજદરમાં 50-70 બેઝિસ પોઇન્ટનો વધારો કરે તેવો અંદાજ મૂકી…

Read More

SENSEX CRASHED 1730 POINTS IN 3 DAYS, MCAP LOST Rs. 7.09 TRILLION

3 દિવસમાં સેન્સેક્સે 1730 પોઇન્ટ અને રોકાણકારોએ રૂ. 7.09 લાખ કરોડ ગુમાવ્યા સુધારાનું સૂરસૂરિયું, સેન્સેક્સે 60000/59000ની મહત્વની સપાટી ગુમાવી આઇટી ઇન્ડેક્સ એક વર્ષમાં 7000 પોઇન્ટ તૂટી 27317 પોઇન્ટની સપાટી બીએસઇ સેન્સેક્સે તા 12 સપ્ટેમ્બરથી તા. 14 સપ્ટેમ્બર દરમિયાન સળંગ 3 દિવસ માટે 60000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી જાળવી રાખી હતી. પરંતુ છેલ્લા 3 દિવસમાં 1730 પોઇન્ટનો…

Read More

MARKET OUTLOOK: NIFTY SUPPORT 17794- 17710, RESISTANCE 18029- 18180

ગુરુવારે નિફ્ટીએ ધીમી શરૂઆત બાદ તીવ્ર ઘટાડાની ચાલ નોંધાવી હતી. જેમાં 18000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી ગુમાવવા સાથે ઇન્ડેક્સ ઘટી 17877 પોઇન્ટની સપાટીએ સેટલ થયો હતો. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પણ નેગેટિવ રહેવા સાથે આઇટી કંપનીઓમાં વેચવાલીનું પ્રેશર રહ્યું હતું. ટેકનિકલી જોઇએ તો પાંચ માસની 18096 પોઇન્ટની ટોચની સપાટી નોંધાવી ત્યારે જ જણાવ્યું હતું કે, આ સપાટી સળંગ…

Read More

SHIFTING FROM IT STOCKS TO BANKING STOCKS

ડાઇવર્ઝનઃ રોકાણકારો ITમાંથી BANKS તરફ વળ્યાં ઇકોનોમિમાં રિકવરીનો સૌથી વધુ લાભ BANKING સેક્ટરને મળશે. સામે વર્લ્ડ ઇકોનોમિમાં સતત વધી રહેલા ફુગાવા અને વ્યાજના દરના કારણે IT કંપનીઓ મંદીની આંટીમાં આવશે તેવી ધારણા વચ્ચે રોકાણકારો તેમના મૂડીરોકાણ IT કંપનીઓના શેર્સમાંથી BANKING શેર્સમાં ડાઇવર્ટ કરી રહ્યા છે. IT કંપનીઓના માર્જિનમાં નોંધપાત્ર ઘટાડાની ધારણા મોટાભાગના એનાલિસ્ટ્સ વ્યક્ત કરી…

Read More