APM ટર્મિનલ્સ પીપાવાવ 90 મિલિયન ડોલરના રોકાણ સાથે લિક્વિડ બર્થની સ્થાપના કરશે

પીપાવાવ, 26 એપ્રિલઃ પશ્ચિમ ભારત સ્થિત પ્રમુખ ગેટવે બંદરો પૈકીના એક APM ટર્મિનલ પીપાવાવ આશરે 90 મિલિયન યુએસ ડોલરના રોકાણ સાથે બંદરમાં નવા લિક્વિડ બર્થની સ્થાપના કરશે. હાલમાં બંદરની 2 એમએમટી લિક્વિડ બલ્ક હેન્ડલ કરવાની ક્ષમતા છે. નવા બર્થ સાથે બંદરની લિક્વિડ બલ્ક હેન્ડલિંગ ક્ષમતા વધીને 5.2 એમએમટી થઇ જશે. APM ટર્મિનલ્સ પીપાવાવના મેનેજિંગ ડાયરેક્ટર…

Read More

મહિન્દ્રા લોજિસ્ટિક્સની વાર્ષિક આવકો 24% વધી રૂ. 5128 કરોડ

મુંબઈ, 26 એપ્રિલ: મહિન્દ્રા લોજિસ્ટિક્સ લિમિટેડે (એમએલએલ) એ આજે 31 માર્ચ, 2023ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને સંપૂર્ણ વર્ષ માટે તેના ઓડિટેડ કોન્સોલિડેટેડ નાણાંકીય પરિણામોની જાહેરાત કરી હતી. તે અનુસાર વર્ષ માટે કંપનીની આવકો રૂ. 4,141 કરોડની સરખામણીએ રૂ. 5,128 કરોડ, કરવેરા પૂર્વેનો નફો રૂ. 26 કરોડની સરખામણીએ રૂ.35 કરોડ અને ચોખ્ખો નફો રૂ. 15…

Read More

અનુપમ રસાયણે US મલ્ટીનેશનલ સાથે રૂ. 380 કરોડના LOE ઉપર હસ્તાક્ષર કર્યાં

સુરત, 25 એપ્રિલ: કસ્ટમ સિન્થેસિસ અને સ્પેશિયાલિટી કેમિકલ કંપની અનુપમ રસાયણ (NSE, BSE: ANURAS)એ પાંચ વર્ષ માટે ન્યુ એજ સ્પેશિયાલિટી કેમિકલ એડવાન્સ ઇન્ટરમિડિએટ સપ્લાય કરવા અગ્રણી અમેરિકન મલ્ટીનેશનલ કંપની સાથે 46 મિલિયન ડોલર (રૂ. 380 કરોડ)ની આવકના લેટર ઓફ ઇન્ટેન્ટ ઉપર હસ્તાક્ષર કર્યાં છે. આ પ્રોડક્ટનું ઉત્પાદન કંપનીની આગામી મલ્ટીપર્પઝ મેન્યુફેક્ચરિંગ સુવિધાઓમાં કરાશે. કંપનીના મેનેજિંગ…

Read More

સેબીએ બ્રોકરોને ગ્રાહકોના ભંડોળ પર બેંક ગેરંટી લેવા પર પ્રતિબંધ મૂક્યો

અમદાવાદ, 26 એપ્રિલઃ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ સ્ટોક બ્રોકર્સને ગ્રાહકોના ભંડોળને બેંકો પાસે ગીરવે મૂકવા પર પ્રતિબંધ મૂક્યો હતો. હાલમાં, સ્ટોક બ્રોકર્સ અને ક્લીયરિંગ સભ્યો ગ્રાહકોના ભંડોળને બેંકો પાસે ગીરવે મૂકે છે જે બદલામાં વધુ રકમ માટે ક્લિયરિંગ કોર્પોરેશનોને બેંક ગેરંટી આપે છે. આ ગર્ભિત લાભ બજાર અને ખાસ કરીને ક્લાયન્ટના…

Read More

AU Bankનો વાર્ષિક નફો 26 ટકા વધી રૂ. 1428 કરોડ, રૂ. 1 ડિવિડન્ડ

અમદાવાદ, 25 એપ્રિલઃ AU Small Finance Bank Limitedએ માર્ચ-23ના અંતે પુરાં થયેલા વર્ષ માટે ચોખ્ખો નફો 23 ટકા વૃદ્ધિ સાથે રૂ. 1428 કરોડ થયો છે. બેન્કની કુલ આવકો 34 ટકા વધી રૂ. 9240 કરોડ અને નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ 37 ટકા વધી રૂ. 4425 કરોડ નોંધાઇ છે. બેન્કની ગ્રોસ એનપીએ 1.66 ટકા (1.98 ટકા) જ્યારે નેટ…

Read More

નેસ્લે ઇન્ડિયાનો ત્રિમાસિક નફો 25 ટકા વધ્યો

અમદાવાદ, 25 એપ્રિલઃ નેસ્લે ઈન્ડિયા (Nestle India)એ 2003ના જાન્યુઆરીથી માર્ચ ત્રિમાસિક ગાળાના પહેલા ક્વાર્ટરમાં ચોખ્ખો નફો 24.7 ટકા વૃદ્ધિ રૂ. 737 કરોડ અને  કુલ વેચાણ 21.3 ટકાની વૃદ્ધિ સાથે રૂ. 4,808 કરોડ નોંધાયા છે. નેસ્લે ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સુરેશ નારાયણને કહ્યું હતું કે, આ વર્ષના જાન્યુઆરીથી માર્ચ દરમિયાન કંપનીનો ક્વાર્ટરલી ગ્રોથ 2016ની અસાધારણ…

Read More

વૈશ્વિક પડકારો છતાં ભારતીય કોર્પોરેટ્સની સ્થિરતા અકબંધ

મુંબઈ, 25 એપ્રિલ: વૈશ્વિક સ્તરે સખત નાણાકીય નીતિઓ, વધતો ફુગાવો, ધીમો પડતો વૈશ્વિક વૃદ્ધિ દર અને કોમોડિટીના ઊંચા ભાવ જેવા પડકારોનો સામનો કરવા છતાં, ભારત સરકાર અને કોર્પોરેટ્સે કાર્યક્ષમ જોખમ વ્યવસ્થાપન વ્યૂહરચનાઓનો ઉપયોગ કરીને સ્થિતિસ્થાપકતા દર્શાવી છે. આ બાબત કોર્પોરેટ ઈન્ડિયા રિસ્ક ઈન્ડેક્સ (સીઆઈઆરઆઈ) 2022ની 3જી આવૃત્તિમાં પ્રતિબિંબિત થાય છે, જે ICICI લોમ્બાર્ડ દ્વારા ફ્રોસ્ટ…

Read More

મહિન્દ્રાએ નવી બોલેરો મેક્સ પિક-અપ રેન્જ લોન્ચ કરી

અમદાવાદ, 25 એપ્રિલ: પિકઅપ બ્રાન્ડ બોલેરો પિક-અપના નિર્માતા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ (M&M) તેની ઓલ-ન્યૂ બોલેરો મેક્સ પિક-અપ રેન્જ લોન્ચ કરી છે. રૂ. 7.85 લાખની (એક્સ-શોરૂમ) કિંમતથી શરૂ થતી ઓલ-ન્યૂ બોલેરો મેક્સ પિક-અપ રેન્જને ગ્રાહકો અને ઓપરેટરોને અભૂતપૂર્વ મૂલ્ય પૂરું પાડતા શક્તિશાળી ફીચર્સ અને પ્રદર્શન પ્રદાન કરવા માટે તૈયાર કરવામાં આવી છે. હળવા, વધુ કોમ્પેક્ટ અને…

Read More