NCDEX: કપાસિયાખોળમાં નીચલી સર્કિટ: મગફળીમાં ઘટાડો
મુંબઇ, 22 જૂન: હાજર બજારોમાં ચોક્કસ કોમોડિટીમાં ખપપુરતી ખરીદી નીકળતાં વાયદામાં બેરતફી વધઘટ જોવા મળી હતી. NCDEX ખાતે મગફળીનાં વાયદામાં ૫૫ ટનનાં વેપાર થયા હતા. ઇસબગુલ સીડનાં વાયદામાં ૬ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે ગુવાર…
