TECHNO- FUNDAMENTAL WATCH LIST AT A GLANCE

અમદાવાદ, 19 એપ્રિલ Listing of BEML Land Assets Ltd on 19th April, 2023 Symbol: BLAL Series: Equity “T Group”  BSE Code: 543898 ISIN: INE0N7W01012 Face Value: Rs 10/-  (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.) (સ્પષ્ટતા: અત્રેથી આપવામાં…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 17591- 17523, RESISTANCE 17748- 17835: ONGC અને સિમેન્સમાં નેગેટિવ ટોન, ભારતી એરટેલ ખરીદવાની સલાહ, એપોલો ટાયર લાંબી રેસ માટે સજ્જ

અમદાવાદ, 19 એપ્રિલઃ છેલ્લા બે દિવસથી નિફ્ટીની શરૂઆત સ્ટેબલ હોય છે. પરંતુ અચાનક આવતી વેચવાલીના વાવાઝોડામાં આઇટી, ટેકનોલોજી, સેન્સેક્સ, નિફ્ટી અને બેન્ક નિફ્ટી વોલેટિલીટીના વંટોળમાં ફંગોળાઇ રહ્યા છે. મંગળવારે પણ નિફ્ટીએ છેલ્લે 47 પોઇન્ટનો લોસ નોંધાવીને 17660 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. ટેકનિકલી જોઇએ તો નિફ્ટીએ તેની 200- ડે એસએમએ આસપાસ સપોર્ટ મેળવવો રહ્યો. તેનાથી…

Read More

MCX REPORT: સોના-ચાંદી વાયદામાં તેજીની આગેકૂચ

મુંબઈ, 18 એપ્રિલઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.60,229ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,445 અને નીચામાં રૂ.60,200ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.214 વધી રૂ.60,394ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.184 વધી રૂ.48,115 અને ગોલ્ડ-પેટલ એપ્રિલ…

Read More

અદાણી જૂથના દેવા અને ચૂકવણી ક્ષમતા એમ બન્નેમાં વધારોઃ બ્લૂમબર્ગ

અદાણી જૂથનું દેવું એક વર્ષમાં 21 ટકા વધ્યું, સામે ચૂકવણી ક્ષમતામાં પણ વધારો થયો નવી દિલ્હી, 18 એપ્રિલઃ દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપનીઓ પર દેવું ઝડપથી વધી રહ્યું છે. રિપોર્ટ અનુસાર છેલ્લા 1 વર્ષમાં અદાણી ગ્રુપ પરનું દેવું 21 ટકા વધ્યું છે. લોન આપતી વૈશ્વિક બેન્કોની ભાગીદારી લગભગ એક તૃતીયાંશ થઈ ગઈ છે. જોકે, અદાણી…

Read More

Avalon Technologiesનો IPO રૂ. 436ની ઇશ્યૂ પ્રાઈસ સામે 9 ટકા ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગ

અમદાવાદ, 18 એપ્રિલઃ Avalon Technologiesનો IPO રૂ. 436ની ઇશ્યૂ પ્રાઈસ સામે સવારે રૂ. 431ના મથાળે ડિસ્કાઉન્ટમાં ખુલી ઉપરમાં રૂ. 435.30 અને નીચામાં રૂ. 387.75 થયા બાદ છેલ્લે રૂ. 397.45ની સપાટીએ બંધ રહ્યો હતો. જે ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 38.55 એટલેકે 8.84 ટકા ડિસ્કાઉન્ટ દર્શાવે છે. આઇપીઓ લિસ્ટિંગ એટ એ ગ્લાન્સ ઇશ્યૂ પ્રાઇસ 436 ખુલ્યો 431…

Read More

નરેન્દ્ર સુમરિયા, નિતિન શાંતિલાલ નાગડા અને જેન્સમોન વી જ્યોર્જના ડબ્બા ટ્રેડિંગ સામે NSEની ચેતવણી

જેન્સમોન વી જ્યોર્જ” મોબાઈલ નંબર “9995103502” દ્વારા અને નિતિન શાંતિલાલ નાગડાના નિશ્ચિત નફા સાથે ડબ્બા/ગેરકાયદેસર ટ્રેડિંગ પ્લેટફોર્મ સામે પણ ચેતવણી ઉચ્ચારી છે અમદાવાદ, 18 એપ્રિલઃ નેશનલ સ્ટોક એક્સચેન્જે એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, એક્સચેન્જના ધ્યાન પર આવ્યું છે કે “નરેન્દ્ર વી સુમરિયા” નામના વ્યક્તિ ડબ્બા ટ્રેડિંગ ઓફર કરી રહ્યાં છે. રોકાણકારોને ચેતવણી અને સલાહ…

Read More

RBL બેન્કે 15 માસથી 725 દિવસની ડિજિટલ FD શરૂ કરી

અમદાવાદ, 18 એપ્રિલઃ FD રોકાણ પર વધતા વ્યાજ દરોએ રોકાણકારોને ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરવા આકર્ષ્યા છે. રોકાણકારોને આકર્ષવા માટે બેન્કો સતત વ્યાજદરમાં વધારો કરી રહી છે. RBL બેન્કે પણ ગ્રાહકો માટે ડિજિટલ FD સ્કીમ શરૂ કરી છે. ગ્રાહકો બેન્ક શાખાની મુલાકાત લીધા વિના બેન્કમાં બચત ખાતું ખોલાવી શકે છે અને ગ્રાહકો મિનિટોમાં ડિજિટલ એફડી પણ…

Read More

રિલાયન્સ કેપિટલ: હરાજીનો બીજો રાઉન્ડ 26 એપ્રિલે યોજાશે

નવી દિલ્હી, 18 એપ્રિલઃ રિલાયન્સ કેપિટલના ધિરાણકર્તાઓએ કંપનીની સંપત્તિના વેચાણ દ્વારા મહત્તમ વસૂલાત માટે 26 એપ્રિલે બીજા રાઉન્ડની હરાજી કરવાનો નિર્ણય લીધો છે. જેના કારણે સમયમર્યાદામાં 90 દિવસનો વધારો જરૂરી બન્યો હતો. તેને ધ્યાનમાં રાખીને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)એ રિલાયન્સ કેપિટલ રિઝોલ્યુશન પ્રક્રિયાની સમયમર્યાદા ત્રણ મહિના વધારીને 16 જુલાઈ કરી છે. ધિરાણકર્તાઓ મહત્તમ વસૂલાત…

Read More