કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટે સિલ્વર ETF ફંડ ઓફ ફંડ લોંચ કર્યું
મુંબઇ, 13 માર્ચ: કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડ (કેએમએએમસી/કોટક મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડ)એ કોટક સિલ્વર ઇટીએફ ફંડ ઓફ ફંડ લોંચ કરવાની જાહેરાત કરી છે, જે એક ઓપન-એન્ડેડ ફંડ ઓફ ફંડ સ્કીમ છે અને કોટક સિલ્વર ઇટીએફના યુનિટ્સમાં રોકાણ કરે છે. ન્યુ ફંડ ઓફર સબસ્ક્રિપ્શન માટે 13 માર્ચ, 2023ના રોજ ખૂલીને 27 માર્ચ, 2023ના રોજ બંધ થશે….
