ક્રિપ્ટો કરન્સી સર્વિસ આપવામાં 50 ટકાથી વધુ NFC અને 27 ટકા સંસ્થાઓનું નિરુત્સાહી વલણ
અમદાવાદ, 2 જૂનઃ ચોક્કસ માપદંડો, રેગ્યુલેટરી નિયંત્રણો ન હોવાથી ક્રિપ્ટો માર્કેટમાં ફ્રોડ, હેકિંગ, સાયબર હુમલાઓનું પ્રમાણ વધતાં હવે ક્રિપ્ટો કરન્સી ક્ષેત્રની કંપનીઓ જ પાછી પાની કરી રહી છે. ગ્લોબલ ઈનોવેશન્સ રિપોર્ટ 2023 અનુસાર, લગભગ અડધી (48%) નોન-ફાઇનાન્સિયલ કંપનીઓ અને 27% ફાઈનાન્સિયલ સર્વિસ ફર્મ્સને કોઈપણ પ્રકારની ક્રિપ્ટોકરન્સી સેવાઓ વિકસાવવામાં કોઈ રસ નથી. ઉલ્લેખનીય છે કે, માત્ર 7%…
