CORPORATE NEWS
Q1માં ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સે મજબૂત કામગીરી કરી નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં આઇસીઆઇસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સે મજબૂત નાણાકીય કામગીરી કરી છે અને એના વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ (વીએનબી)માં 31.6 ટકાની વૃદ્ધિ કરી છે. વીએનબી એ કંપનીની નફાકારકક્ષમતા છે. 31.0 ટકાના વીએનબી માર્જિન સાથે કંપનીનું વીએનબી S 4.71 અબજ હતું. એન્યૂલાઇઝ પ્રીમિયમ ઇક્વિવેલેન્ટ (એપીઇ)એ…
