બિગબ્લોક કન્સ્ટ્રક્શને 1:1 બોનસ ઇશ્યૂને મંજૂરી આપી
સુરત, 3 સપ્ટેમ્બરઃ બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડે કંપનીનીઓગસ્ટ 29, 2024ના રોજયોજાયેલ વાર્ષિક સામાન્ય સભામાં (એજીએમ) 1:1 બોનસ ઇશ્યૂને મંજૂરી આપી છે. રેકોર્ડ તારીખે દરેકના શેરધારકો પાસે રહેલા પ્રત્યેક રૂ. 2ના દરેક વર્તમાન ઇક્વિટી શેર માટે રૂ. 2નો એક બોનસ ઇક્વિટી શેર આપવામાં આવશે. કંપનીએ માર્ચ 2024 ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે અંતિમ ડિવિડન્ડ –…
