ગુજરાતમાં એક વર્ષમાં બમણા passport સરન્ડર થયા આ રહ્યા… તેના કારણો
અમદાવાદ, 15 જુલાઇઃ દેશમાં ગુજરાતીઓમાં વિદેશ સ્થાયી થવાની ઘેલછાં અન્ય રાજ્યો કરતાં વધું હોવાનું વધુ એક પ્રમાણ મળ્યું છે. ગુજરાતમાંથી છેલ્લા એક વર્ષમાં passport સરન્ડરની સંખ્યા બમણી થઈ છે. વિદેશનું નાગરિકત્વ મેળવવા માટે ભારતનો passport સરન્ડર કરવો પડે છે. ગુજરાતમાંથી ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ પાંચ માસમાં જ 244થી વધુ લોકોએ passport સરન્ડર કર્યા છે. રિપોર્ટ મુજબ, 2022માં…
