વિશ્વ દૂધ દિવસ: ગુજરાતમાં રોજનું 319 લાખ લીટરથી વધુ દૂધનું ઉત્પાદન

અમદાવાદ, 1 જૂનઃ (લેખકઃ મિતેષ સોલંકી, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ) સમગ્ર વિશ્વમાં દર વર્ષે 1 જૂનનાં રોજ વિશ્વ દૂધ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ દૂધ ઉત્પાદન પ્રવૃત્તિઓમાં વૃદ્ધિ કરીને ડેરી ક્ષેત્રનો વિકાસ કરવાનો અને દૂધના પૌષ્ટિક મૂલ્યો વિશે લોકોને સમજાવી દૈનિક આહારમાં દૂધના વપરાશનો સમાવેશ કરવાનો છે. આ સાથેજ વિશ્વમાં…

Read More

 અદાણી પોર્ટસએ દાર એસ સલામ પોર્ટમાં કન્ટેનર ટર્મિનલ-૨નું સંચાલન કરવા ૩૦ વર્ષના કરાર કર્યા

અમદાવાદ/અબુધાબી,  ૧ જૂન: અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિ. (APSEZ)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી ઈન્ટરનેશનલ પોર્ટ્સ હોલ્ડિંગ્સ Pte Ltd. (AIPH) તાંઝાનિયા પોર્ટ્સ ઓથોરિટી સાથે કન્ટેનર ટર્મિનલ 2ના સંચાલન અને કામકાજ માટે 30-વર્ષના કન્સેશન કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ચાર બર્થ સાથે કન્ટેનર ટર્મિનલ-2  વાર્ષિક 1 મિલિયન TEUsની  કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા ધરાવે છે. 2023ના વર્ષમાં…

Read More

GDP Growth Rate: Q4માં 7.8%ના અંદાજને વટાવી FY24 ટોચેઃ 8% નોંધાયો

અમદાવાદ, 31 મેઃ લોકસભા ચૂંટણીના મતદાનના અંતિમ તબક્કા અને પરીણામો પૂર્વે અર્થતંત્રની ગાડી પૂરપાટ વેગે આગળ વધી રહી હોવાના સમાચારો શેરબજારો માટે જોમ પૂરનારા ગણાવી શકાય. નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટરમાં દેશનો જીડીપી ગ્રોથ રેટ 7.8 ટકા નોંધાયો છે. જે ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિ દર 6.2 ટકા નોંધાયો હતો. નાણાકીય વર્ષ 2023-24ના…

Read More

MCX: ક્રૂડ તેલના વાયદામાં રૂ.32નો સુધારો

નેચરલ ગેસમાં સીમિત રેન્જમાં ઘટાડો મુંબઇ, 31 મેઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.3,763.74 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,523.5 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 2239.76 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું જૂન વાયદો સત્રની…

Read More

SELL IN MAY AND GO AWAY: કહેવતને ખોટી પાડી સેન્સેક્સમાં મે માસમાં 521 પોઇન્ટનું કરેક્શન

MAYમાં સેન્સેક્સની સાપ-સીડી એપ્રિલ અંત મે ખુલ્યો ઓલટાઇમ હાઇ મે ઘટી મે બંધ ઘટાડો ઘટાડો% 74482 74392 76010 71866 73961 -521 -0.70 અમદાવાદ, 31 મેઃ મે માસના છેલ્લા દિવસે સેન્સેક્સે 75.71 પોઇન્ટના સાધારણ સુધારા સાથે છેલ્લા પાંચ દિવસની એકધારી મંદીના ચાલને બ્રેક મારવા સાથે 73961.31 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. સાથે સાથે SELL IN MAY…

Read More

રૂ. 25,000 કરોડના શેર્સ, 35 હજાર કરોડના મ્યુ. ફંડ્સ અને રૂ. 62000 કરોડની એફડી દાવો કર્યા વગરના છે

અમદાવાદ, 31 મેઃ શેરબજારમાં રૂ. 25000 કરોડના શેર્સના કોઇ રણી-ધણી નહિં હોવાનો ચોંકાવનારો અહેવાલ મળ્યો છે. નાણાકીય બજારોમાં નવા- સવા મૂડીરોકાણ કરનારા રોકાણકારો કે જેઓ કંપનીઓ અને કસ્ટોડિયન સાથે અપડેટ કરેલી સંપર્ક માહિતી જાળવવાના મહત્વથી અજાણ તેઓને ઘણાં કિસ્સાઓમાં ખબર જ નથી હોતી કે તેમણે કેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. તો કેટલાંક કિસ્સાઓમાં એડ્રેસ ચેન્જ કે…

Read More

IRDAI એ હેલ્થ પોલિસી નિયમોમાં ફેરફાર કર્યા

અમદાવાદ, 31 મેઃ IRDAI એ સ્વાસ્થ્ય વીમા પૉલિસીઓને વધુ ગ્રાહક મૈત્રીપૂર્ણ બનાવવા માટે સ્વાસ્થ્ય વીમા નિયમોમાં ફેરફાર કર્યા છે. જેમ કે રાહ જોવાનો સમયગાળો 4 વર્ષથી ઘટાડીને 3 વર્ષ કરવાનો, સંપૂર્ણ કેશલેસ ક્લેમ સેટલમેન્ટ સિસ્ટમ સ્થાપવા તરફ આગળ વધવું અને આયુર્વેદ, યોગ અને નેચરોપેથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી જેવી સારવારને મુખ્ય પ્રવાહની એલોપેથી સાથે સામેલ…

Read More

પદમજી પેપર પ્રોડક્ટ્સના વાર્ષિક નફામાં 65% વૃદ્ધિ

પુણે, 31 મે: પદમજી પેપર પ્રોડક્ટ્સ લિમિટેડ (PPPL) એ 31 માર્ચ 2024ના રોજ પૂરા થયેલા વર્ષ માટે સર્વકાલીન ઉચ્ચ પરિણામો જાહેર કર્યા છે. 31 માર્ચ 2024ના રોજ પૂરા થયેલા વર્ષ દરમિયાન, કંપનીએ 64,305 એમટી કાગળનું ઉત્પાદન કર્યું હતું, જે અગાઉના સમયગાળા દરમિયાન ઉત્પાદિત 57,825 એમટી કરતાં 11% વધુ છે. સમાન સમયગાળામાં ટર્નઓવર લગભગ 3% વધીને…

Read More