315 કરોડના NISP પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર માટે CBIએ મેઘા એન્જિ., સ્ટીલ મંત્રાલયના અધિકારીઓ સામે ગુનો નોંધ્યો

નવી દિલ્હી, 13 એપ્રિલઃ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, NMDC આયર્ન એન્ડ સ્ટીલ પ્લાન્ટ, સ્ટીલ મંત્રાલયના 8 અધિકારીઓ સામે NISP માટે રૂ. 315 કરોડના પ્રોજેક્ટના અમલીકરણમાં કથિત ભ્રષ્ટાચાર અંગે કેસ નોંધ્યો છે. NISP અને NMDCના આઠ અધિકારીઓ અને MECONના બે અધિકારીઓના નામ પણ FIRમાં જગદલપુર ઇન્ટિગ્રેટેડ સ્ટીલ પ્લાન્ટ સંબંધિત…

Read More

MCX WEEKLY REVIEW: સોનાનો વાયદો રૂ.1,937 અને ચાંદીનો વાયદો રૂ.2,863 ઊછળ્યો

મુંબઈ, 13 એપ્રિલઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 5થી 11 એપ્રિલ સુધીના સપ્તાહ દરમિયાન 80,05,924 સોદાઓમાં કુલ રૂ.8,00,704.86 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,14,757.40 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.685838.33 કરોડનો હતો. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 10,62,422 સોદાઓમાં રૂ.82,672.22…

Read More

અમદાવાદ જિલ્લાની પૂર્વ અને પશ્ચિમ લોકસભા બેઠક માટે પ્રથમ દિવસે કુલ 98 ફોર્મનું વિતરણ

અમદાવાદની બન્ને બેઠકો માટે 44 જેટલાં વ્યક્તિઓ ફોર્મ લઈ ગયા અમદાવાદ, 13 એપ્રિલઃ ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી આગામી તારીખ 7 મે-2024ના રોજ યોજાનાર છે. આ ચૂંટણીનું આજે વિધિવત જાહેરનામું પડવાની સાથે ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત આજથી થઈ છે. જોકે ઉમેદવારી ફોર્મ ભરવાના પ્રથમ દિવસે આજે અમદાવાદ જિલ્લાની પૂર્વ અને પશ્ચિમ લોકસભા બેઠક માટે એક પણ…

Read More

PNBએ બેંકિંગ શ્રેષ્ઠતાના 130 વર્ષની ઉજવણી કરી

 સ્મારક ઇતિહાસ પુસ્તક, ડિજિટલ ઑફરિંગ્સ અને CSR પહેલ લોન્ચ કર્યા નવી દિલ્હી, 13 એપ્રિલ: પંજાબ નેશનલ બેંક (PNB) એ  130મા સ્થાપના દિવસની ઉજવણીમાં, તેના સ્મારક ઇતિહાસ પુસ્તકનું અનાવરણ કર્યું, નવી ડિજિટલ ઓફરિંગ્સ રજૂ કરી અને કેટલીક CSR પહેલો શરૂ કરી – આ તમામનો ઉદ્દેશ્ય બેંકના સમૃદ્ધ વારસાને સન્માન આપવા, ગ્રાહક અનુભવને વધારવાનો છે. , અને…

Read More

MCX: સોનાના વાયદામાં રૂ.996 અને ચાંદીમાં રૂ.1,368નો જંગી ઉછાળો

મુંબઇ, 12 એપ્રિલઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે રૂ.52,753.88 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.12,337.41 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 40397.42 કરોડનો હતો.  કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.71,999ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.72,828…

Read More

TCSનો Q4 નફો 9% વધી રૂ.12434 કરોડ, રૂ. 28 અંતિમ ડિવિડન્ડ

માર્ચ-24 અંતે પૂરાં થયેલા ક્વાર્ટરના પરીણામો DETAILS March2023 March2024 Revenue 59,162 61,237 Net Profit 11,392 12,434 EPS ₹ 31.14 34.37 (આંકડા રૂ. કરોડમાં દર્શાવે છે) અમદાવાદ, 12 એપ્રિલઃ Tata Consultancy Services (TCS) એ નાણાકીય વર્ષ 24ના ચોથા ક્વાર્ટરમાં ચોખ્ખો નફો 9 ટકા વૃદ્ધિ સાથે રૂ. 12,434 કરોડ  નોંધાવ્યો હતો. જે અગાઉના વર્ષના સમાન ગાળામાં રૂ….

Read More

અદાણીનો કોપર પ્લાન્ટ ગેમ ચેન્જર બનશે

અમદાવાદ, 12 એપ્રિલઃ અદાણી એન્ટરપ્રાઈઝ હેઠળની કચ્છ કોપર લિમિટેડ ભારતની મેટલ ઈન્ડસ્ટ્રીઝમાં ગેમચેન્જર સાબિત થશે. 0.5-mtpa ના પ્રારંભિક ઉત્પાદન ધરાવતો આ પ્લાન્ટ પાંચ વર્ષમાં બમણાં ઉત્પાદનનું લક્ષ્યાંક ધરાવે છે. જેનાથી મેટલ ઈન્ડસ્ટ્રીમાં ભારતની ક્ષમતામાં તોતિંગ વધારો થશે. અદાણી ગ્રુપની યોજના કોપર સેક્ટરમાં ભારતને વૈશ્વિકસ્તરે ઉપર લઈ જવાની છે. ઈલેક્ટ્રિક વાહનો (EVs), ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સોલાર ફોટોવોલ્ટેઈક્સ…

Read More