લોર્ડ્સ માર્ક ઈન્ડસ્ટ્રીઝ અને ઉન્નત ભારતે દેશભરમાં સ્માર્ટ ક્લિનિક પ્રોજેક્ટ શરૂ કર્યો
મુંબઈ, 8 માર્ચ, 2024: IVD પ્રોડક્ટ્સની ઉત્પાદક લોર્ડ્સ માર્ક ઈન્ડસ્ટ્રીઝે ગ્રામીણ ભારતમાં હેલ્થકેર સેવાઓની ઉપલબ્ધતામાં ક્રાંતિ લાવવાના હેતુ સાથે ભારત સરકારના નેશનલ પ્રોગ્રામ ઉન્નત ભારત અભિયાન સાથે જોડાણ કરી ગ્રાઉન્ડ બ્રેકિંગ E સ્માર્ટ ક્લિનિક પ્રોજેક્ટ શરૂ કર્યો છે. ઉન્નત ભારત અભિયાન એ આઈઆઈટી, દિલ્હી ખાતે FITT (ફાઉન્ડેશન ફોર ઈનોવેશન એન્ડ ટેક્નોલોજી ટ્રાન્સફર)ની પહેલ હેઠળ શરૂ…
