કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેંકનો IPO 7 ફેબ્રુઆરીએ ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.445-468

IPO ખૂલશે 7 ફેબ્રુઆરી IPO બંધ થશે 9 ફે્બ્રુઆરી ફેસવેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ.445-468 લોટ સાઇઝ 32 શેર્સ ઇશ્યૂ સાઇઝ 11176713 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ.523.07 કરોડ લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ BUSINESSGUJARAT.IN રેટિંગ 7/10 અમદાવાદ, 4 ફેબ્રુઆરીઃ કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેંક લિમિટેડ રૂ. 10ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેરનો આઈપીઓ બુધવાર, 7 ફેબ્રુઆરી, 2024ના રોજ ખોલશે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગ…

Read More

જના સ્મોલ ફાઇનાન્સ બેંકનો IPO 7 ફેબ્રુઆરીએ ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.393-414

ઇશ્યૂ ખૂલશે 7 ફેબ્રુઆરી ઇશ્યૂ બંધ થશે 9 ફેબ્રુઆરી એન્કર ઓફર 6 ફેબ્રુઆરી ફેસ વેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ.393-414 લોટ સાઇઝ 36 શેર્સ ઇશ્યૂ સાઇઝ 13768049 શેર્સ ઇશ્યૂ સાઇઝ ₹570.00 લિસ્ટિંગ NSE, BSE BUSINESSGUJARAT.INRATING 7/10 અમદાવાદ, 4 ફેબ્રુઆરીઃ જના સ્મોલ ફાઇનાન્સ બેંક રૂ. 10ની ફેસ વેલ્યુ અને રૂ. 393-414ની પ્રાઇસબેન્ડ ધરાવતાં ઇક્વિટી શેર્સના આઈપીઓ સાથે તા….

Read More

રાશી પેરિફેરલ્સનો IPO 7 ફેબ્રુઆરીએ ખુલશે, પ્રાઈસબેન્ડઃ રૂ.295- 311

IPO ખૂલશે 7 ફેબ્રુઆરી IPO બંધ થશે 9 ફેબ્રુઆરી ફેસ વેલ્યૂ રૂ.5 પ્રાઇસબેન્ડ રૂ.295-311 લોટ સાઇઝ 48 શેર્સ કુલ સાઇઝ 19292604 શેર્સ કુલ સાઇઝ રૂ. 600 કરોડ લિસ્ટિંગ NSE, BSE businessgujarat.in રેટિંગ 7/10 અમદાવાદ, 4 ફેબ્રુઆરી: ઈન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન્સ ટેકનોલોજી (ICT) પ્રોડક્ટ્સની ગ્લોબલ ટેકનોલોજી બ્રાંડ્સ રાશી પેરિફેરલ્સ શેરદીઠ રૂ.5ની ફેસવેલ્યૂ અને રૂ. 295-311ની પ્રાઇસબેન્ડ ધરાવતાં…

Read More

ટોરેન્ટ ફાર્માએ Q3 FY24 માટે આવકોમાં 10 ટકા અને ચોખ્ખા નફામાં 52 ટકા વૃદ્ધિ નોંધાવી

અમદાવાદ, 3 ફેબ્રુઆરીઃ ટોરન્ટ જૂથની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની ટોરન્ટ ફાર્માસ્યુટિકલ્સે Q3 FY24 માટે આવકો 10 ટકા વૃદ્ધિ સાથે રૂ. 2732 કરોડ નોંધાવી છે. કંપનીનો કર પછી ચોખ્ખો નફો 52 ટકા વધી રૂ. 443 કરોડ નોંધાયો છે. ભારત ખાતે કંપનીની આવકો 12 ટકા વધી રૂ. 1415 કરોડ થઇ છે. સાથે સાથે મજબૂત નવા લોન્ચ પણ હાથ…

Read More

KP ગ્રીન એન્જિનિયરિંગે SME IPO DRHP ફાઈલ કર્યું

અમદાવાદ, 3 ફેબ્રુઆરી : કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિમિટેડ ગુજરાત સ્થિત કેપી ગ્રુપનો એક હિસ્સો છે અને કંપની ફેબ્રિકેટેડ તથા હોટ-ડિપ ગેલ્વેનાઈઝડ સ્ટીલ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે. કંપનીએ પ્રારંભિક પબ્લિક ઓફરિંગ (આઈપીઓ) દ્વારા ભંડોળ એકત્ર કરવાના ધ્યેય સાથે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સમક્ષ તેનું ડ્રાફટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (DRHP) ફાઈલ કર્યું છે. આ આઈપીઓ રૂ. 5…

Read More

આધાર હાઉસિંગ ફાઇનાન્સે IPO માટે DRHP ફાઇલ કર્યુ

અમદાવાદ, 3 ફેબ્રુઆરીઃ આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડે રૂ. 10,000 મિલિયન સુધીના ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂ અને બીસીપી ટોપ્કો સેવન પીટીઈ લિમિટેડ (પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર) દ્વારા રૂ. 40,000 મિલિયન સુધીની વેચાણ ઓફર સહિતના સૂચિત IPO માટે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. જૂન, 2019થી બીસીપી ટોપ્કો જે પ્રમોટર છે અને બ્લેકસ્ટોન ગ્રુપ ઇન્કોર્પોરેશન (સંયુક્તપણે બ્લેકસ્ટોન)ના…

Read More

વીરહેલ્થ કેરે US FDA લેબલર કોડ ફાળવણીની સિદ્ધિ મેળવી

અમદાવાદ, 3 ફેબ્રુઆરી: વીરહેલ્થ કેર લિમિટેડ એ “આયુવીર” બ્રાન્ડ હેઠળ આયુર્વેદિક, હર્બલ અને કોસ્મેટિક્સ હેલ્થકેર અને પર્સનલ કેરની જરૂરિયાતો માટે “વન-સ્ટોપ શોપ” છે. કંપનીને ફેડરલ ફૂડ, ડ્રગ અને કોસ્મેટિક એક્ટ (એક્ટ) 21 U.S.C. §360ની કલમ 510ના અનુસંધાનમાં US FDA તરફથી લેબલર કોડ ફાળવવામાં આવ્યો છે. યુએસ માર્કેટમાં પ્રવેશ મેળવવા સાથે, કંપનીનો હેતુ બોડી કેર અને…

Read More