Adani Portsએ રૂ. 5,000 કરોડ સુધીનું ફંડ એનસીડી મારફત એકત્ર કરવાની મંજૂરી આપી

અમદાવાદ, 3 જાન્યુઆરીઃ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ)ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે રૂ. 1,000ની ઈશ્યૂ પ્રાઈસ પર રૂ. 5,000 કરોડના એનસીડી લોન્ચ કરવા મંજૂરી આપી છે. કંપની એક કે તેથી વધુ તબક્કામાં એનસીડી યોજી આ ફંડ એકત્ર કરી શકે છે, તેવી જાણકારી કંપનીએ 3 જાન્યુઆરીએ સ્ટોક એક્સચેન્જને જાણ કરી હતી. કંપનીએ જણાવ્યું હતું…

Read More

IPO Trend: ગતવર્ષે આઈપીઓ લિસ્ટિંગ ગેઈન એવરેજ 18 ટકા વધ્યું, 2024ની શરૂઆતમાં 69 હજાર કરોડના આઈપીઓ યોજાશે

અમદાવાદ, 3 જાન્યુઆરીઃ ગત કેલેન્ડર વર્ષ 2023માં 57 કંપનીઓએ રૂ. 49434 કરોડના આઈપીઓમાં રોકાણકારોને એવરેજ 29 ટકા લિસ્ટિંગ ગેઈન મળ્યો છે. જે અગાઉ 2022માં 11 ટકા એવરેજ લિસ્ટિંગ ગેઈન કરતાં બમણું રિટર્ન આપ્યું છે. જેમાં 2023નો હોટ ફેવરિટ આઈપીઓ તાતા ટેક્નોલોજીસે લિસ્ટિંગ દરમિયાન સૌથી વધુ 162.85 ટકા રિટર્ન આપી રોકાણકારોને માલામાલ કર્યા હતા. જ્યારે લિસ્ટિંગ…

Read More

Adani-Hindenburg case verdict: સુપ્રીમ કોર્ટે વધુ તપાસની અરજી ફગાવી, અદાણી ગ્રુપના શેરોમાં 11 ટકા સુધીનો ઉછાળો

અમદાવાદ, 3 જાન્યુઆરીઃ સુપ્રીમ કોર્ટની બેન્ચે અદાણી-હિન્ડેનબર્ગ કેસ મામલે વધુ તપાસની અરજી ફગાવી છે. તેમજ સેબીની સંપૂર્ણ તપાસમાં હિન્ડેનબર્ગ દ્વારા મૂકવામાં આવેલા તમામ આરોપો સાબિત ન થયા હોવાની જાહેરાત કરતાં અદાણી ગ્રુપના શેરોમાં તેજી જોવા મળી છે. અદાણી ગ્રુપના શેરોમાં 11 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. જેમાં અદાણી પોર્ટ્સ અને અંબુજા સિમેન્ટનો શેર વર્ષની…

Read More

STOCKS IN NEWS: COAL INDIA, RVNL, DMART, VST IND., AFFEL, GACL, ADANI GROUP STOCKS

અમદાવાદ, 3 જાન્યુઆરી કોલ ઈન્ડિયા: ડીસેમ્બર FY24 સુધી નોન-રેગ્યુલેટેડ સેક્ટર (NRS)ને 98 મિલિયન ટન (mts)ના ઓલ-ટાઇમ હાઈ વોલ્યુમ પર કંપનીનો પુરવઠો (POSITIVE) RVNL: રેલ વિકાસ JV ને વર્કલા શિવગીરી રેલ્વે સ્ટેશનના પુનઃવિકાસ માટે રૂ. 123 કરોડનો LOA મળ્યો (POSITIVE) એવન્યુ સુપરમાર્ટ્સ: ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં આવકમાં ડબલ-અંકની વૃદ્ધિ, ટોપલાઈન વાર્ષિક ધોરણે (YoY) 17.2% વધી…

Read More

Fund Houses Recommendations PNB હાઉસિંગ, DMART, M&M FIN., મહિન્દ્રા, ફેડરલ બેન્ક, L&TFH

અમદાવાદ, 3 જાન્યુઆરીઃ નવા કેલેન્ડર વર્ષની શરૂઆતના દિવસ દરમિયાન માર્કેટ ટ્રેન્ડ ફ્લેટ ટૂ નેગેટિવ રહ્યો છે. પરંતુ સેક્ટર સ્પેસિફિક અપમૂવના કારણે માર્કેટ મોમેન્ટમ જળવાઇ રહી છે. ખાસ કરીને ફાર્મા અને એનર્જી સ્ટોક્સમાં સારી મૂવમેન્ટ જોવા મળી છે. એનર્જી સેક્ટરમાં રિલાયન્સ સ્ટોક ઓફ ધ ડે બની રહે તેવી સંભાવના માર્કેટ નિષ્ણાતો, ટેક્નો- ફન્ડામેન્ટલ એનાલિસ્ટ્સ વ્યક્ત કરી…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 21562- 21459, રેઝિસ્ટન્સ 21762- 21859, ઇન્ટ્રા-ડે વોચઃ ડાબર

અમદાવાદ, 3 જાન્યુઆરીઃ ફાર્મા અને એનર્જી સેક્ટર્સમાં સુધારાની ચાલ સાથે લેટર હાફમાં નિફ્ટીએ 21550 પોઇન્ટ સુધીના કરેક્શન બાદ સુધારાની સાધારણ ચાલ નોંધાવી હતી. ઉપરમાં નિફ્ટી માટે 21750- 21850 મહત્વની રેઝિસ્ટન્સ સપાટીઓ હોવાની સાથે સાથે નીચામાં 21300 પોઇન્ટની સપાટી મહત્વની ટેકાની સપાટી ધ્યાનમાં રાખવી. આરએસઆઇ હજી પણ 70ના લેવલની નીચે છે. મહત્વના ટેકનિકલ ઇન્ડેક્ટર્સ સૂચવે છે…

Read More

SME IPO Listing: AIK  Pipes And Polymers આઈપીઓના 12 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ બાદ 5 ટકાની અપર સર્કિટ

અમદાવાદ, 2 જાન્યુઆરીઃ એસએમઈ સેગમેન્ટનો રૂ. 15.02 કરોડનો આઈપીઓ આજે બીએસઈ એસએમઈ ઈમર્જ ખાતે લિસ્ટેડ થયો છે. એઆઈકે પાઈપ્સ એન્ડ પોલિમર્સ (AIK Pipes And Polymers LTD IPO)એ રૂ. 89ની ઈશ્યૂ પ્રાઈસ સામે 12.36 ટકા પ્રીમિયમે રૂ. 100ના સ્તરે લિસ્ટિંગ કરાવ્યા બાદ 5 ટકાની અપર સર્કિટ વાગી હતી. એઆઈકેના શેર 5 ટકા અપર સર્કિટ સાથે 105ની…

Read More