Stocks in News: Main board Listing of Netweb Technologies, TODAY
Symbol: NEWEB Series: Equity “B Group” BSE Code: 543945 ISIN: INE0NT901020 Face Value: Rs 2/- Issue Price: Rs. 500/- per share અમદાવાદ, 27 જુલાઇ ડૉ રેડ્ડી Q1: રૂ. 1041.0 કરોડના અંદાજ સામે રૂ. 1405.0 કરોડનો ચોખ્ખો નફો, રૂ. 6478.0 કરોડના અંદાજ સામે આવક રૂ. 6757.0 કરોડ (પોઝિટિવ) ION એક્સચેન્જ: ચોખ્ખો નફો 18.9% વધીને ₹33.3 કરોડ…
