Paytm Share price: પેટીએમનો શેર આ મહિને 31 ટકા તૂટ્યા બાદ આજે 2 ટકા સુધર્યો, જાણો નિષ્ણાતોનો અભિપ્રાય
અમદાવાદ, 14 ડિસેમ્બરઃ પેટીએમ દ્વારા સ્મોલ ટિકીટ સાઈઝ લોન બિઝનેસમાં ઘટાડો કરવાની જાહેરાતની શેરો પર પ્રતિકૂળ અસરો જોવા મળી હતી. ડિસેમ્બર માસમાં ગઈકાલના બંધ સુધી પેટીએમનો શેર 31.20 ટકા તૂટ્યા બાદ આજે 2.40 ટકા સુધારા સાથે 615.90ની ઈન્ટ્રા ડે ટોચે પહોંચ્યો હતો. 12.33 વાગ્યે 1.79 ટકા સુધારા સાથે 612.20 પર કારોબાર થઈ રહ્યો હતો. પેટીએમે…
