આધાર હાઉસિંગનો નફો 33 ટકા વધ્યો
અમદાવાદ, 30 મેઃ 15મી મે 2024ના રોજ શેરબજાર પર લિસ્ટિંગ થયેલી આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડે 31 માર્ચ, 2024ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા અને સમગ્ર વર્ષ માટેના નાણાંકીય પરિણામો જાહેર કર્યા છે. તે અનુસાર બેન્કની એયુએમ 23 ટકા વધી છે. ચોખ્ખો નફો 33 ટકા વધી રૂ. 750 લાખ (રૂ. 564 લાખ) થયો છે. કંપનીએ વાર્ષિક…
