MARKETLENS: નિફ્ટી માટે સપોર્ટ 24041- 23959, રેઝિસ્ટન્સ 24221- 24319
અમદાવાદ, 3 જુલાઇઃ મંગળવારે નેગેટિવ નોટ સાથે ઇન્ટ્રા-ડે ઓલટાઇમ હાઇ અને બંધ ફ્લેટ બાદ એવું લાગે કે બજાર રેન્જબાઉન્ડ થઈ રહ્યું છે. નિફ્ટી 24,200 ક્રોસ થયો હતો, જે 18 પોઈન્ટ ઘટીને 24,124 પર બંધ થયો હતો. ઇન્ડેક્સ જ્યાં સુધી બંધ ધોરણે 24,200ની નીચે રહે ત્યાં સુધી 24,000 પર તાત્કાલિક સપોર્ટ સાથે કોન્સોલિડેટ થવાની શક્યતા છે….
