ABN વેલ્થ-ગીતા પાટિલ સામે NSEની ચેતવણી
મુંબઇ, 26 જુલાઇઃ નેશનલ સ્ટોક એક્સચેન્જના ધ્યાન ઉપર આવ્યું છે કે “એબીએન વેલ્થ” નામની કંપની સાથે સંકળાયેલા “ગીતા પાટિલ” નામના વ્યક્તિ મોબાઇલ નંબર “9370981493” દ્વારા ઓપરેટ કરીને શેરમાર્કેટમાં રોકાણ ઉપર ખાતરીપૂર્વક/બાંયધરીકૃત વળતર આપી રહ્યાં છે. એક્સચેન્જે રોકાણકારોને ચેતવણી અને સલાહ આપી છે કે શેરબજારમાં સૂચક/ખાતરીપૂર્વકના/ગેરંટેડ વળતર આપતી કોઈપણ વ્યક્તિ દ્વારા ઓફર કરવામાં આવતી આવી કોઈપણ…
