માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે રેઝિસ્ટન્સઃ 23327- 23392- 23498 અને સપોર્ટ 23116- 23051-22945 ધ્યાનમાં રાખો
અમદાવાદ, 4 જૂનઃ જૂન માસની શરૂઆત ધમાકેદાર તેજી સાથે થઇ રહી છે. સોમવારે ઐતિહાસિક ઉછાળો અને ઐતિહાસિક ટોચ હાંસલ કર્યા પછી મંગળવારે લોકસભા ચૂંટણી પરીણામો કેવો રંગ ઉમેરે છે તે માર્કેટ ખૂલતાં પહેલા ખબર પડી જશે. સોમવારે નિફ્ટી 50 પ્રથમ વખત 733 પોઈન્ટના વધારા સાથે 23,250ની ઉપર બંધ થયો હતો. નિષ્ણાતો કહે છે કે ઇન્ડેક્સ…
