માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 25032- 24996, રેઝિસ્ટન્સ 25122- 25175
2025-09-16
ટેકનિકલ અને મોમેન્ટમ ઇન્ડિકેટર્સ હજુ પણ ચાલુ અપટ્રેન્ડને ટેકો આપી રહ્યા છે. નિફ્ટી માટે ઉપરની બાજુએ, 25,150 તાત્કાલિક મુખ્ય રેઝિસ્ટન્સ હોવાની અપેક્ષા છે. આ લેવલથી ઉપરની નિર્ણાયક ચાલ માટે તેજી માટેના દરવાજા ખોલી શકે છે. Stocks to Watchr: TransrailLighting, NCC, AdaniEnter, SanghviMovers, AsahiIndiaGlass, JohnCockerill, JSWInfra, AngelOne, BajajFinserv, PatelRetail, ZydusLife, AGIGreenpac,Continue Reading

