5 IPO સબસ્ક્રીપ્શન માટે ખુલ્લા છે બે IPOમાં એલોટમેન્ટ જાહેર થશે
2024-10-01
અમદાવાદ, 1 ઓક્ટોબર: ઑક્ટોબરના પ્રથમ દિવસથી જ પ્રાઈમરી માર્કેટ સક્રિયપણે ધમધમતું રહેશે, જેમાં પાંચ IPO સબસ્ક્રિપ્શન માટે ખુલી રહ્યા છે. વધુમાં, આજે ડિફ્યુઝન એન્જિનિયર્સ અને અન્ય કંપનીઓ માટે એલોટમેન્ટ અપેક્ષિત છે. આજે અપેક્ષિત IPO શેર એલોટમેન્ટ એટ એ ગ્લાન્સ ડિફ્યુઝન એન્જિનિયર્સ: IPO 114.49 વખત સબસ્ક્રાઇબ થયા બાદ આજે, 1 ઓક્ટોબરેContinue Reading

