Q4FY24 EARNING CALENDAR: BHARTIAIRTEL, APPOLLOTYRE, COLPOL, RADICO, SIEMNES
અમદાવાદ, 14 મેઃ માર્ચ-24ના અંતે પુરાં થયેલા ચોથા ત્રિમાસિક તેમજ વાર્ષિક પરીણામો માટેની મોસમનો છેલ્લો તબક્કો શરૂ થયો છે. તેમાં પરીણામ જાહેર કરનારી કંપનીઓની સંખ્યા પણ વધી રહી છે. આજે BHARTIAIRTEL, APPOLLOTYRE, COLPOL, RADICO, SIEMNES સહિતની કંપનીઓના પરીણામો જાહેર થઇ રહ્યા છે. નિષ્ણાતો અને અગ્રણી બ્રોકરેજ હાઉસ દ્વારા વ્યક્ત કરાયેલાContinue Reading

