માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે ઓસ્ટ્રેલિયામાં સ્ટોર શરૂ કર્યો

સિડની, 7 જાન્યુઆરી: વૈશ્વિક સ્તરે છઠ્ઠી ટોચની જ્વેલરી રિટેલર માલાબાર ગોલ્ડે ઓસ્ટ્રેલિયામાં નવો શોરૂમ શરૂ કરી પ્રથમ ઈન્ડિયન ઈન્ટરનેશનલ જ્વેલરી બ્રાન્ડ તરીકે ઈતિહાસ સર્જ્યો છે. ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે વૈશ્વિક સ્તરે 13માં દેશમાં વિસ્તરણ કરતાં શોરૂમ શરૂ કર્યો છે. હાલ, બ્રાન્ડ ભારત, યુએઈ, કુવૈત, ઓમાન, કેએસએ, બેહરિન, સિંગાપોર, મલેશિયા, યુએસએ, યુકે, કેનેડા…

Read More

ટાટા કેપિટલ વિદેશમાં હાયર એજ્યુકેશન માટે 100 ટકા લોન આપશે

એજ્યુકેશન લોન એટ એ ગ્લાન્સ ઓનલાઇન એપ્લીકેશન રૂ. 75 લાખ સુધી કોલેટરલ નહીં 100 ટકા સુધી ફાઇનાન્સિંગ ફ્લેક્સિબલ રિપમેન્ટ વિકલ્પો મુંબઇ, 30 જાન્યુઆરી: ટાટા ગ્રૂપની ફ્લેગશીપ ફાઇનાન્સિયલ સર્વિસિસ કંપની ટાટા કેપિટલ લિમિટેડે ભારત, યુએસએ, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા, ન્યુઝિલેન્ડ, જર્મની, સિંગાપોર અને દુબઇ (યુએઇ)માં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે ભંડોળ મેળવવા ઇચ્છુકો માટે એજ્યુકેશન લોન લોંચ…

Read More

બ્રૂકફિલ્ડ- રિલાયન્સ વચ્ચે ઓસ્ટ્રેલિયામાં ઓનશોર રિન્યુએબલ પાવર,ડીકાર્બનાઇઝેશન ઇક્વિપમેન્ટ માટે MOU

મુંબઈ, 2 ઓગસ્ટ: બ્રૂકફિલ્ડ એસેટ મેનેજમેન્ટે ફોર્ચ્યુન 500 કંપની અને ભારતના ખાનગી ક્ષેત્રના સૌથી મોટી એન્ટરપ્રાઈઝ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે ઑસ્ટ્રેલિયામાં રિન્યુએબલ એનર્જી અને ડીકાર્બનાઇઝેશન ઇક્વિપમેન્ટ્સનું ઉત્પાદન કરવા માટે મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (MOU) પર હસ્તાક્ષર કર્યા છે. MOUની શરતો હેઠળ બ્રૂકફિલ્ડ ઓસ્ટ્રેલિયાના નેટ ઝીરો લક્ષ્યાંકો માટેના પરિવર્તનને સરળ બનાવવા માટે ઓસ્ટ્રેલિયાના રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં સીધા મૂડી…

Read More