અમદાવાદ, 19 જાન્યુઆરીઃ પ્રાઈમરી માર્કેટમાં ઇસ્વિસન 2026ની શરૂઆત ધીમી છતાં મક્કમ થઇ રહી છે. ખાસ કરીને ભારત કોકિંગ કોલના આઇપીઓમાં જોવા મળેલા જબરજસ્ત પ્રતિસાદના પગલે આઇપીઓ માર્કેટમાં ફરી વિશ્વાસનું વાતાવરણ જામી રહ્યું છે. જોકે, 2025નું પુનરાવર્તન થાય નહિં અને મૂડી સલવાઇ જાય નહિં તે રોકાણકારોએ ખાસ ધ્યાન રાખવાનું રહેશે. દરમિયાનમાંContinue Reading