Bajaj Finance Q4 Results: ચોખ્ખો નફો 30 ટકા વધી 3158 કરોડ થયો, શેરદીઠ રૂ. 30 ડિવિડન્ડ

અમદાવાદ, 27 એપ્રિલઃ બજાજ ફાઇનાન્સ લિમિટેડે માર્ચમાં પૂરા થયેલા ત્રિમાસિકમાં રૂ. 3,158 કરોડનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે ગયા વર્ષના સમાન ત્રિમાસિકમાં રૂ. 2,419 કરોડની સરખામણીએ 30% વધ્યો છે. બોર્ડે માર્ચમાં પૂરા થતા નાણાકીય વર્ષ માટે શેર દીઠ રૂ. 30ના ડિવિડન્ડની ભલામણ કરી છે. ચોથા ત્રિમાસિકમાં ચોખ્ખી વ્યાજ આવક (NII) એક વર્ષ અગાઉના ગાળામાં…

Read More