મુંબઈ: બેંક ઓફ ઇન્ડિયાએ 31 ડિસેમ્બર, 2022ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા (નાણાકીય વર્ષ 2022-23નો ત્રીજો ત્રિમાસિક ગાળો)માં રૂ. 1151 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે, જેમાં ત્રિમાસિક ધોરણે 20 ટકાનો વધારો થયો છે. કાર્યકારી નફો વાર્ષિક ધોરણે 74 ટકા અને ત્રિમાસિક ધોરણે 8 ટકા વધીને રૂ. 3,652 કરોડ થયો છે.Continue Reading