HPCL Q4 નફો 25% ઘટ્યો: 2 શેરે 1 બોનસ શેર, રૂ. 16.50 ડિવિડન્ડ પણ જાહેર
અમદાવાદ, 9 મેઃ HPCLના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે શેરધારકોની મંજૂરીને આધીન દરેક બે શેર માટે એક બોનસ શેર જારી કરવાની ભલામણ કરી હતી. ઉપરોક્ત બોનસ ઇશ્યૂ માટેની રેકોર્ડ તારીખ 21 જૂન નક્કી કરવામાં આવી છે. કંપનીએ નાણાકીય વર્ષ 2023-24ના માર્ચ ત્રિમાસિક ગાળામાં કોન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં લગભગ 25 ટકાનો ઘટાડો નોંધાવવા સાથે રૂ.2,709.31 કરોડ નોંધાવ્યો છે. જે ગયા…
