GCCI: 2023-24 માટે નવા પ્રમુખ તરીકે અજય પટેલ સહિત હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ
અમદાવાદ, 13 જુલાઇઃ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની વર્ષ 2023-24 માટે GCCI ની 73મી વાર્ષિક સામાન્ય સભા અને નવા હોદ્દેદારોના પદગ્રહણ સમારોહનું આયોજન કર્ણાવતી ક્લબ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. વાર્ષિક સામાન્ય સભામાં વાર્ષિક હિસાબો અને અન્ય મુદ્દાઓને સભ્યોએ સર્વાનુમતે મંજૂર કર્યા હતા અને અજયભાઈ પટેલે વર્ષ 2023-24 માટે GCCI ના નવા પ્રમુખ તરીકેનો…
