બેંક ઓફ બરોડાએ ગાંધીનગરમાં GIFT સિટીમાં નવી, અદ્યતન સુવિધા સ્થાપી
Injeti Srinivas, Chairperson, International Financial Services Centres Authority (IFSCA) and Sanjiv Chadha, Managing Director & CEO, Bank of Baroda inaugurating the Bank’s new premises at GIFT IFSC, Gandhinagar ગાંધીનગર, GIFT IFSC, 19 એપ્રિલ: બેંક ઓફ બરોડાએ GIFT સિટીમાં કામગીરી વધારવાના ઉદ્દેશ સાથે GIFT સિટીમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર બેંકિંગ યુનિટ (IFSCBU)નું ઉદ્ઘાટન આજે ગાંધીનગર સ્થિત…
