પ્રોફીટ બુકિંગના પગલે ઇન્ટ્રા-ડે ઓલટાઇમ પરંતુ અંતે મિક્સ ટોને બંધ રહ્યા બજારો
અમદાવાદ, 19 જૂનઃ ભારતીય શેરબજારો સતત પાંચમાં દિવસે પણ ઐતિહાસિક ટોચ બનાવવા માટે સજ્જ બન્યા હતા. ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન BSE સેન્સેક્સ અને નિફ્ટી અનુક્રમે 77,851.63 અને 23,664ની તાજી ઓલ-ટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યા હતા. ઉપરાંત, બેન્ક નિફ્ટી અને નિફ્ટી મિડકેપ સૂચકાંકો અનુક્રમે 51,957 અને 55,679.60 ની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. પરંતુ ઊંચા મથાળે પ્રોફીટ બુકિંગના…
