ફ્લેશ ન્યૂઝ… !!!!!!!  નિફ્ટી 24,050 પર, સેન્સેક્સ વૈશ્વિક વેચવાલી પર 2,223 પોઇન્ટ તૂટ્યો

અમદાવાદ, 5 ઓગસ્ટઃ બેન્ક ઓફ જાપાનના વ્યાજદરના પગલાં ઉપરાંત જિયો- પોલિટિકલ ઇશ્યૂ વચ્ચે ઇરાન-ઇઝરાયેલ વોર વકરવાની દહેશત સેવાઇ રહી છે. તેના પગલે વૈશ્વિક શેરબજારોમાં બ્લડબાથની સ્થિતિ જોવા મળી છે. તેના પગલે ભારતીય શેરબજારોમાં પણ સાર્વત્રિક વેચવાલીનું વાવાઝોડું ફુંકાયું છે. તેના કારણે સેન્સેક્સ અને નિફ્ટી 2.5 ટકાથી વધુ ઘટ્યા હતા અને નિફ્ટી ફરી એકવાર 24500 પોઇન્ટની…

Read More

બેંક ઓફ ઈન્ડિયાનો નફો 10% વધી રૂ.1703 કરોડ

મુંબઈ, 5 ઓગસ્ટ:બેંક ઓફ ઈન્ડિયાએ નાણાંકીય વર્ષ 2025ના પહેલા ત્રિમાસિક ગાળા માટે તેના ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 10 ટકાનો વધારો નોંધાવ્યો છે અને તે રૂ. 1,703 કરોડે રહ્યો છે જેની સામે નાણાંકીય વર્ષ 2024ના પહેલા ત્રિમાસિક ગાળાનો ચોખ્ખો નફો રૂ. 1,551 કરોડ હતો. ઓપરેટિંગ નફો રૂ. 3,677 કરોડ હતો જે નાણાંકીય વર્ષ 2024ના પહેલા ત્રિમાસિક…

Read More

હેસ્ટર બાયોસાયન્સિસનો Q1 નફો 9 ટકા વધી રૂ. 7.49 કરોડ

અમદાવાદ, 2 ઓગસ્ટ: વેક્સિન્સ અને હેલ્થ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતી ભારતની અગ્રણી એનિમલ હેલ્થ કંપની હેસ્ટર બાયોસાયન્સિસ લિમિટેડે નાણાંકીય વર્ષ 2025ના પહેલા ત્રિમાસિક ગાળા માટે કામગીરીમાંથી કન્સોલિડેટેડ ધોરણે રૂ. 82.27 કરોડની આવક નોંધાવી છે. જૂન, 2024ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા માટે ઓપરેટિંગ નફો રૂ. 19.74 કરોડ હતો જે નાણાંકીય વર્ષ 2024ના પહેલા ત્રિમાસિક ગાળામાં રૂ….

Read More

પારસ હેલ્થકેરે IPO માટે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 2 ઓગસ્ટઃ હેલ્થકેર પ્રોવાઇડર પારસ હેલ્થકેર લિમિટેડએ તેના આઇપીઓ માટે સેબી સાથે ડીઆરએચપી ફાઇલ કર્યું છે. આ પ્રારંભિક જાહેર ભરણામાં રૂ. 400 કરોડ સુધીના ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ તથા સેલિંગ શેરહોલ્ડર દ્વારા પ્રતિશેર રૂ. 1ની મૂળ કિંમત ધરાવતા 14,974,010 ઇક્વિટી શેર્સ સુધીના ઓફર ફોર સેલ (ઓએફએસ) સામેલ છે. પારસ હેલ્થકેર લિમિટેડ ઉત્તર ભારત, બિહાર…

Read More

હીરો ફિનકોર્પ: રૂ. 3668.13 કરોડ સુધીના IPO માટે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 2 ઓગસ્ટઃ હીરો ફિનકોર્પ લિમિટેડએ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કર્યું છે. કંપની પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) દ્વારા ઇક્વિટી શેર્સ (પ્રતિ શેર રૂ. 10 ફેસ વેલ્યુ) દ્વારા રૂ. 36,681.34 મિલિયન (રૂ. 3668.13) કરોડ)નું ભંડોળ ઊભું કરવાની યોજના ધરાવે છે. (“કુલ ઇશ્યૂ સાઇઝ”). આ ઓફરમાં રૂ. 21,000 મિલિયન (રૂ. 2100 કરોડ) સુધીના ઇક્વિટી શેર્સનો ફ્રેશ…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 24952- 24893, રેઝિસ્ટન્સ 25074, 25137, જોકે પ્રિ ઓપનિંગ માર્કેટ નેગેટિવ…

અમદાવાદ, 2 ઓગસ્ટઃ રિવર્સલ ટ્રેન્ડ સાથે માર્કેટમાં ગુરુવારે ફર્સ્ટ હાફમાં વેચવાલી અને સેકન્ડ હાફમાં સુધારાની ચાલ વચ્ચે નિફ્ટીએ નિર્ણાયક 25000 પોઇન્ટની સપાટી ક્રોસ કરવામાં સફળતા મેળવી લીધી છે. એટલું જ નહિં 25078 પોઇન્ટની સર્વોચ્ચ સપાટી સાથે હવે નિફ્ટીએ દોજી કેન્ડલ સાથે મોમેન્ટમ હાયર રેન્જની રહેવાનો સંકેત આપ્યો છે. નિફ્ટી માટે 25100- 25300 પોઇન્ટની સપાટી મહત્વની…

Read More

Fund Houses Recommendations: SUNPHARMA, ZOMATO, ABCAPITAL, ADANIPORTS, TATAMOTORS, DABUR, ITC, ESCORTS

AHMEDABAD, 2 AUGUST Jefferies on Sun Pharma: Maintain Buy on Company, raise target price at Rs 2000 (Positive) CLSA on Zomato: Maintain Buy on Company, raise target price at Rs 350 (Positive) UBS on Zomato: Maintain Buy on Company, raise target price at Rs 260 (Positive) Citi on Zomato: Maintain Buy on Company, raise target…

Read More